________________
શ્રી ઓઘનિર્યુક્તિ
॥ ૨૪૨ ॥
[1
મ
T
भ
स्म
(૨) ચલ
(૩) ચલ
(૪) ચલ
(૫) સ્થિર
(૬) સ્થિર
(૭) સ્થિર
નિર્ભય.
સભય
નિર્ભય
11
અનાક્રાન્ત
આક્રાન્ત
આક્રાન્ત
અનાકાન્ત
અનાકાન્ત
આક્રાન્ત
સભય
(૮) સ્થિર
આક્રાન્ત
નિર્ભય
भ
(આમાં સૌપ્રથમ આઠમા ભાંગેથી જવું. એ ન હોય તો પછી ઓછા દોષવાળા સ્થાનેથી જવું. સર્વત્ર નિર્ભય તો હોવું જ જોઈએ. મગર, સર્પ, વીંછી વગેરેનો ભય હોય તેવા સ્થાનથી ન જવું.)
પ્રશ્ન : પણ પુલ કે આવા પાષાણ બે ય પ્રકારનો સંક્રમ ન હોય તો શું કરવું ?
સમાધાન : તો પછી ઉદક = પાણીની અંદરથી જ જવું.
પ્રશ્ન : પણ એમાં વિધિ શું ?
સમાધાન : પાણી ત્રણ પ્રકારનું હોય. (૧) ઉદક સંઘટ્ટન (૨) જંઘાર્ધ પ્રમાણ (૩) લેપક=નાભિપ્રમાણ
સભય
નિર્ભય
| T
रूस
व
H
강
નિ.-૩૩
॥ ૨૪૨॥