________________
શ્રી ઓઘ-ચ
પ્રશ્ન : આ તો પુલ હોય તો બરાબર. પણ પુલ ન હોય તો નદી ઉતરવાની શી વિધિ ? નિર્યુક્તિ
સમાધાન : છીછરી નદીઓમાં નદી ઉતરવા માટે વચ્ચે મોટા પથરાઓ ગોઠવાયેલા હોય છે. એના ઉપર પગ મૂકી | " મૂકીને નદી ઉતરાય. આમ એક પત્થર વગેરે ઉપરથી બીજા પત્થર વગેરે ઉપર પાદનિક્ષેપ કરવો તે સંડેવક કહેવાય. (અથવા | ૨૪o || - તો આવો પાદનિક્ષેપ જે પત્થરો ઉપર કરવાનો હોય તે પત્થરો પણ સંડેવક..) આ સંડેવક = પાષાણો બે પ્રકારના છે.
- તજજાત અને ઈતર (અતજજાત). જ એમાં તે જ ભૂમિમાં જે પાષાણ થયેલો હોય એટલે કે લોકોએ લાવીને એ પત્થર ગોઠવ્યો ન હોય પરંતુ પહેલેથી જ '
vie * એ પત્થર ત્યાં હોય તો એ તજ્જાત.
અને બીજા સ્થળેથી લાવીને જે પત્થર ત્યાં સ્થાપિત કરાયો હોય એ અતજજાત.
નિ.-૩૩
वृत्ति : स एकैकस्त्रिविधः तदेव त्रैविध्यं दर्शयन्नाह - . ओ.नि. : चलमाणमणक्कंते सभए परिहरिअ गच्छ इयरेणं ।
दगसंघट्टणलेवो पमज्ज पाए अदूरंमि ॥३३॥ तत्र योऽसौ तज्जातः, स त्रिविधः-चलमानः अनाक्रान्तः सभयश्च । योऽप्यसावतज्जातः असावप्येवमेव त्रेधा । ततश्चैवंविधे सण्डेवके किं कर्त्तव्यमित्याह - 'गच्छ' व्रज 'इतरेणं ति योऽचलः आक्रान्तः अभयश्चेति । अनेन च
am ૨૪oો.