SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ मा શ્રી ઓઘ- હ્યુ નિર્યુક્તિ || ૨૨૫ UT II મમ િિવશિષ્ટા સા ? - 'मसिण 'त्ति मसृणा क्रियते, नातितीक्ष्णा, यतो लिखत आत्मविराधना न भवति । पृथिवीकाययतनाद्वारं गतम् । अथाप्कायद्वारमाह - अप्कायो द्विविधः - भौमोऽन्तरिक्षश्च । ચન્દ્ર. : ઓ.નિ.૨૯ ગાથાર્થ : બે ય બાજુ નખના જેવા સંસ્થાનવાળી હોય. સચિત્ત અને અચિત્ત પૃથ્વીના કારણે રાખવામાં આવે છે. તે કોમળ હોય. અપ્કાય બે પ્રકારનો છે. ભૂમિ સંબંધી અને આકાશ સંબંધી. ટીકાર્થ : આ પાદલેખનિકા લંબાઈના બેય છેડે નખના જેવી તીક્ષ્ણ હોય. પ્રશ્ન : શા માટે આ બેય બાજુ તીક્ષ્ણ કરાય છે ? સમાધાન : સચિત્ત-અચિત્ત પૃથ્વીના કારણે આમ કરાય છે. એટલે કે આ પાદલેખનિકાની એક બાજુના તીક્ષ્ણ ભાગથી સચિત્ત પૃથ્વીકાયનું સંલેખન કરાય (પગમાં લાગેલ સચિત્તપૃથ્વી એ ભાગથી ધીમા હાથે ધસીને દૂર કરાય.) અને બીજા ભાગથી અચિત્ત પૃથ્વીકાયનું સંલેખન કરાય. (એટલે એ પાદલેખનિકામાં સચિત્ત + અચિત્ત બે પૃથ્વી પરસ્પર સ્પર્શ ન પામે, માટે બેયની એકબીજા દ્વારા વિરાધના ન થાય. તીક્ષ્ણ રાખવાનું કારણ એ જ કે એનાથી પૃથ્વીનું સંલેખન કરવું ફાવે અને એ લીસી - કોમળ હોવાથી પૃથ્વીની વિરાધના ઓછી થાય.) આ પાદલેખનિકા અતિતીક્ષ્ણ ન બનાવવી, કેમકે એનાથી સંલેખન કરવામાં તો એ વાગી જાય, આત્મવિરાધના થાય. म TE T 紅 મૈં ओ म स्प નિ.-૨૯ | || ૨૨૫ ॥
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy