________________
-
$
શ્રી ઓધનિર્યુક્તિ
આશય એ છે કે પહેલા મિશ્રશુષ્ક માર્ગે જવું. એ ન હોય તો સચિત્તશુષ્ક માર્ગે, એ ન હોય તો સચિત્ત આર્દ્ર માર્ગે.
અથવા તો મૂળ ગાથામાં જે “સ મો’પદ છે તેનો અર્થ આ પ્રમાણે કરવો કે મિશ્ર-સચિત્તાદિમાં પણ આક્રાન્ત અનાક્રાન્ત સત્યપાય - નિમ્રત્યપાય વગેરે ભેજવાળો પૃથ્વીમાર્ગ સમજી લેવો. સર્વત્ર સમયપાય માર્ગ છોડી દેવો. આ વિધિ
|| ૨૧૮
*
F
=
#
નિ.-૨૬
(૩)
(અહીં ટીકા અનુસાર એકદમ સ્પષ્ટ બોધ થવો અઘરો છે. એટલે નીચે મુજબ આ આખોય પદાર્થ સમજવો. (૧) નિમ્રત્યપાય + શુષ્ક + ધુલિરહિત + આક્રાન્ત પૃથ્વી માર્ગ (૨) નિમ્રત્યપાય + શુષ્ક + ધુલિરહિત + અનાક્રાન્ત પૃથ્વીમાર્ગ
નિમ્રત્યપાય + શુષ્ક + ધુલિસહિત + આક્રાન્ત પૃથ્વીમાર્ગ (૪) નિમ્રત્યપાય + શુષ્ક + ધુલિસહિત + અનાક્રાન્ત પૃથ્વીમાર્ગ નિષ્પત્યપાય + આર્ટ્સ + -
+ આક્રાન્ત પૃથ્વીમાર્ગ નિમ્રત્યપાય + આર્ટ + – + અનાક્રાન્ત પૃથ્વીમાર્ગ (૭) નિમ્રત્યપાય + મિશ્ર + ધુલિરહિત + આક્રાન્ત પૃથ્વીમાર્ગ (૮) નિમ્રત્યાય + મિશ્ર + ધુલિરહિત + અનાક્રાન્ત પૃથ્વીમાર્ગ
૨૧૮