________________
R
શ્રી ઓઘ-ય
નિર્યુક્તિ
૨૦૮ il
K
*
*
નિ.-૨૨
F
(૭) સાધર્મિક તરુણ પુરુષ + અન્ય ધાર્મિક મધ્યમ નપુંસક આ બે જણને પૂછવું. (૮) સાધર્મિક તરુણ પુરુષ + અન્ય ધાર્મિક સ્થવિર નપુંસક આ બે જણને પૂછવું. (૯) સાધર્મિક તરુણ પુરુષ + અન્ય ધાર્મિક તરુણ નપુંસક આ બે જણને પૂછવું. આ નવ ભેદ સાધર્મિક તરુણ પુરુષને દુર કર્યા વિના મળ્યા. આ રીતે સાધર્મિક મધ્યમ સ્ત્રીને લઈને ૯ ભાંગા, સાધર્મિક સ્થવિર સ્ત્રીને લઈને ૯ ભાંગા, સાધર્મિક તરુણ સ્ત્રીને લઈને ૯ ભાંગા, સાધર્મિક મધ્યમ નપુંસકને લઈને ૯ ભાંગા, સાધર્મિક સ્થવિર નપુંસકને લઈને ૯ ભાંગા, સાધર્મિક તરુણ નપુંસકને લઈને ૯ ભાંગા પણ સમજી લેવા. (ટીકામાં લખ્યા છે. સરળ હોવાથી અત્રે લખ્યા નથી.) બી. આમ સાધર્મિક + અન્યધામિકની ચારણિકા દ્વારા કુલ ૮૧ ભાંગા મળશે. પૃચ્છાદ્વાર પૂર્ણ થયું. વૃત્તિ : (અ) છ પઢમય' () તાં વિવૃવન્નાદ -
G
-
ક
*
FR ૨૦૮ |
F
=