________________
'
.
T
(ગ
શ્રી ઘ ચ ન પકડાય એ બધા બચી જાય. અને વળી એકલા સાધુને કોઈ સાધુ તરીકે જલ્દી પીછાણી ન શકે.) નિર્યુક્તિ
(સૂચન : ભાષ્ય-૨૪ની ટીકામાં તો સ્પષ્ટ લખ્યું છે કે ઉપકરણહારી અને જીવન-ચારિત્રહારી આ બે રાજભયમાં ન ગણભેદ કરવો, જ્યારે આ ભાષ-૨૫, ૨૬ (પૂર્વાર્ધ)ની ટીકામાં એમ લખે છે કે નિર્વિષય, ભક્તપાન પ્રતિષેધ અને // ૧૪૩ ll - ઉપકરણહારી - આ ત્રણ રાજભયમાં ગચ્છ સાથે જ જાય. માત્ર જીવન-ચારિત્રભેદ થવાના પ્રસંગે જ એકાકી થાય તેવું લાગે
જ છે. આમ આ બે પાઠ વચ્ચે વિરોધ છે. તત્ત્વ તો બહુશ્રુતો જાણે. પરંતુ યુક્તિ પ્રમાણે તો ભાષ્ય-૨૪નો પાઠ વધુ સંગત થાય. કેમકે ઉપકરણહારીમાં જો ગચ્છ ભેગો વિહાર કરે તો બધાના ઉપકરણો રાજા હરી લે. જો છૂટા-છવાયા વિહાર કરી જાય તો )
ભા.-૨૬. " બધા ન પકડાવાથી ઉપકરણો બચી જાય.
આમાં પ્રાકૃતિપાઠ ચૂર્ણિનો અને સંસ્કૃત પાઠ વૃત્તિકારનો છે. એટલે એ બે મહાપુરુષો વચ્ચે આ વિષયમાં મતાંતર હોય પણ ': એ પણ સંભવિત છે.)
આ રાજભયદ્વાર પૂર્ણ થયું. वृत्ति : क्षुभितद्वारं व्याचिख्यासुराह-द्वारगाथार्द्धम् । મો.ન.મા. gfમ માલુને પત્નીથof નો નો સુ૩િ રદ્દા क्षोभे एकाकी भवति । क्षोभ:-आकस्मिकः संत्रासः । तत्र 'मालुज्जेणि'त्ति माला अरहट्टस्य पतिता, उज्जयिनी
' ૧૪૩ છે.