________________
ખંજર આદિ શસ્ત્રો ભોંકે તે.) તેઓ રાજા ઉપરના કોઈક ક્રોધને કારણે રાજકુલમાં પ્રવેશ કરીને કોઈકને મારી નાંખે. પ્રશ્ન : અરે, પણ એ અભિમરો મારે એમાં સાધુઓને શું વાંધો પડે ?
|| ૧૪૧ ||
સમાધાન : તે અભિમરો બીજી કોઈ પણ રીતે રાજકુલમાં પ્રવેશી શકતા ન હોય એટલે તેઓ સાધુવેષ ધારણ કરી રાજકુલમાં પ્રવેશીને કોઈને મારી નાંખે. અને આવું બને એટલે રાજા તો વિવેક વિનાનો હોવાથી ઝાઝી તપાસ કર્યા વિના ૫ સાધુઓ ઉપર જ ગુસ્સે થાય કે આ સાધુઓએ મારા માણસને મારી નાંખ્યો. જ્યેત્ ક્રિયાપદ અહીં આગળ આ જ ગાથામાં | બતાવાતા બધા દ્વારો સાથે જોડી દેવું.
શ્રી ઓઘનિર્યુક્તિ
मो
(૪) સાધુઓની ભોજનમંડળી વગેરે પદ્ધતિ લોકાચારથી તદ્દન વિરુદ્ધ લાગે, અનાચાર જેવી લાગે એટલે રાજા ગુસ્સે થાય. (૧. લોકો ગોળાકાર માંડલી રૂપે બેસીને નથી જમતા, ૨. લાકડાના બનેલા અને ગાડાના લેપથી લેપાયેલા પાત્રામાં નથી જમતા, ૩. થાળી જેવા વાસણમાં જમે છે, ઊંડા તપેલી જેવા વાસણમાં નહિ. આ બાજુ સાધુઓમાં આ ત્રણેય બાબતો દેખાય, એટલે એ લોકાચારવિરુદ્ધ આચરણ લાગે. તેઓ એની પાછળના મહત્ત્વના કારણો ન જાણતા હોય કેમકે અજ્ઞાની
(૨) તથા તે રાજા અભવ્ય=અધર્મી=નાસ્તિક હોય તો સાધુઓને અપશુકન માનતો તે એમનું મોઢું જોવા પણ ન ઇચ્છે મૈં અને એમાં એ ક્યારેક યુદ્ધાદિ માટે પ્રયાણાદિ કરતો હોય ત્યારે સાધુને જોઈ અપશુકન માનીને સાધુઓ પર ક્રોધે ભરાય. મેં (૩) સાધુનો કોઈક શત્રુ રાજાને સાધુઓની વિરુદ્ધમાં ઉંધું-ચત્તું ભરમાવી દે કે આ સાધુઓ તારું અનિષ્ટ = ખરાબ ઈચ્છે છે અને એટલે તે કોપ પામે.
વ
ם
म
r
૬ ભા. ૨૫-૨૬
34T
|| ૧૪૧||