________________
ઋણ સ્વીકાર
.
જેમના સંયમની સુવાસ અદ્યાપિ તપગચ્છોઘાનમાં ફેલાઈ રહી છે તેવા અનેક સંયમી તપસ્વી-પ્રભાવકોપ્રવચનકારો-બહુ શ્રતોના વિશાળ ગચ્છનું નિર્માણ કરનારા સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ. ૫.પૂ.પરમોપકારી મોક્ષમાર્ગદર્શક-ન્યાયાદિશાસ્ત્રવિશારદ વર્ધમાનતપોનિધિ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા. સમતાસાગર સંયમૈકનિધિ પ્રગુરુદેવ સ્વ. પન્યાસજી શ્રી પવવિજયજી ગણિવર્ય ૫.પૂ. સિદ્ધાંતદિવાકર ગીતાર્થમૂર્ધન્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજા. પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ ગુરુદેવશ્રી આ.શ્રી.વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા. ૫.પૂ. દર્શનશાસ્ત્રપ્રભાવક વિદ્વાન મુનિરાજ શ્રી જયસુંદરવિજયજી. મ. પ્રેસકોપી કરવામાં સુંદર સહાય કરનાર મુનિરાજશ્રી ઉદયદર્શનવિજયજી. મ.
મુનિ કલ્યાણબોધિવિજય, મુનિ સંયમબોધિવિજય.
'રા