________________
રાજા : ‘તેમાંથી બે મુખ્ય હોય તેવા બે-ત્રણ હજારને મોકલો.’
ઝાંઝણ : તે મારાથી ન બને. હવે મારી એક ઇચ્છા છે કે જો આપ આજ્ઞા કરો તો પણ અષ્ટાબ્લિક આખા ગુજરાતને જમાડું.
બીજું પ્રવચનો
- રાજા-મારા જેવો રાજા અઢી લાખને જમાડી ન શકે અને શું તે આખા ગુજરાતને કી કર્તવ્ય ૮૪ ||
જમાડવા તૈયાર છે ? ભલે, તમારી ભલામણ આવકારું છું.” સંઘ-કાર્ય પૂર્ણ થયા બાદ આખા |ષ સાધર્મિક ગુજરાતને જમાડવાનું નક્કી થયું.
વાત્સલ્ય રાજાએ એક મહિનાની મહેતલ આપી. તે સમય દરમ્યાન રાજાએ ચારે તરફ ખૂબ પ્રચાર કર્યો કે, “અમુક સમયે સહુએ પહોંચી જવું. બધાને જમવાનું આમંત્રણ છે.”
આ ઝાંઝણ શેઠ પેથડ શેઠના પુત્ર હતા. પેથડ શેઠના પિતા દેદા શેઠ હતા. આમ દેદા બાશેઠ, પેથડ શેઠ, ઝાંઝણ શેઠ, ઉત્તરોત્તર જુદી જુદી ઝલક ધરાવતું, ઝબકારા મારતું પવિત્ર બીજ || ચાલ્યું આવ્યું હતું.
આજે તો વર્ણાન્તરમાં લગ્ન થવાથી મોટા ભાગની પ્રજા વર્ણસંકર બની છે. વિકૃતિ અપેસતાં બીજશુદ્ધિ ખલાસ થવા લાગી છે. આપણી સમાજવ્યવસ્થા હતી, તેથી જ બેકારી કે | ગરીબી ન હતી. આ વ્યવસ્થા આજે ખલાસ થયેલ છે, ભેદી રીતે તે વ્યવસ્થાને લગભગ | મરણતોલ કરવામાં આવેલ છે.
ઝાંઝણ શેઠે આખા ગુજરાતને જમવાનું આમંત્રણ આપ્યું અને તેમણે એક દિવસ નહીં