________________
અષ્ટાદ્ધિક હિ
4.
મ કતવ્ય
કિરવી જોઈએ. ખાવા-પીવામાં, નાટક-સિનેમામાં કેટલા રૂપિયા ખર્ચી નાખીએ છીએ. ઘરમાં Aિ બાબો માંદો પડ્યો તો તેની પાછળ બે ચાર દિવસમાં હજારનો ખર્ચ કરી નાંખીએ છીએ. લિ
આટલો બધો વ્યય કરીએ છીએ, તો દિવસનો એક રૂપિયો આપણે શું ન આપી શકીએ ? | બીજું પ્રવચનો
હિંમેશનો એક એટલે મહિનાના ત્રીસ રૂપિયા, બાર મહિનાના ત્રણસો સાઠ રૂપિયા થાય. ટૂંકમાં, કોઈ પણ ઉચિત રીતે સાધર્મિક ભક્તિ કરો. તે જ જિનનો ભક્ત છે જે જિનના | સાધર્મિક ભક્તનો પણ ભક્ત છે. '
વાત્સલ્ય - સાધર્મિક ભક્તિથી લાભ થાય છે. જે કુટુંબનો વડો સાધર્મિક ભક્તિ કરીને ધંધે ચડતો : હોય, તેના કુટુંબમાં ધર્મ અને ધાર્મિકો પ્રત્યે કેટલી ભક્તિ જાગશે ? તેઓ બધા ધર્મના રસિયા થશે. વળી તેઓ પણ શક્ય તેટલી અન્યની ભક્તિ કરશે. પૂજા કરો, આંગી કરો, ઉજમણાં ? Jકરાવો, બધું કરો પણ તેથી જ ધર્મની ઇતિશ્રી ન માની લો. તદુપરાંત સાધર્મિક-ભક્તિને પણ ન તેવું જ વિશિષ્ટ મહત્ત્વ આપો. સાધર્મિક-ભક્તિની અવગણનાપૂર્વક કરેલી અન્ય ધર્મક્રિયાઓ પૂરો લાભ ન આપી શકે.
' ગરીબ અને અબોલ પશુ પ્રત્યે ભક્તિ તે દોષ છે. સાધર્મિક પ્રત્યે અનુકંપા (દયા) ] અદાખવવી તે દોષ છે. સાધુ વહોરવા આવે અને આપણે કહીએ ‘બિચારા વહોરવા આવ્યા ! |
સાહેબ ! જેટલું લેવાય તેટલું અહીંથી લઈ લો. ગામના લોકો લુચ્ચા છે, તમને કાંઈ નહિ , વિહોરાવે.’ આમ કહીને સાધુ પ્રત્યે અનુકંપા દર્શાવવી તે દોષ છે.
| ૭૬ |