SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ આના કરતાં ય વધુ ભયંકર હિંસા તો આર્યાવર્તના તીર્થંકર અને મહાત્માઓએ પ્રજાના | સાચા સુખ, શાન્તિ અને આબાદીને સહેલાઈથી હાંસલ કરી આપતા વિચારોની અને આ // ૭૧ || થવ્યવસ્થાની હિંસા છે. તેની પણ “અમારિ’ થવી જોઈએ. અરે ! આથી પણ વધુ ભયાનક અને કરપીણ હત્યા તો પુણ્યવાન આત્માઓના શિ બિસંસ્કારોની છે. મહામુસીબતે આત્માને પ્રાપ્ત થયેલા સંસ્કારોને લોહીમાંથી જ ખતમ કરાઈ છે રહ્યા છે. છે આમ પ્રાણી-હિંસા, બાળાદિ-હિંસા, વિચાર અને વ્યવસ્થાની હિંસા, સંસ્કાર-હિંસા બઉત્તરોત્તર વધુ ને વધુ ભયાનક છે. િકતલખાનેથી જીવો છોડાવવાની સાથે માતપિતા, ગર્ભના બાળકો, સુવિચારો, સંસ્કૃતિ | બિ અને સુસંસ્કારોની ચાલતી કાતિલ હિંસા પણ બંધ થવી જોઈએ. ||
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy