________________
અજૈનો સાથે પણ કેવો પ્રેમાળ અભિગમ !
છે (૧) કલિકાલસર્વજ્ઞ જ્યારે ભગવાન નેમિનાથ સ્વામીજીનું જીવનચરિત્ર સંભળાવતા હતા ૬૫ |
અત્યારે તે સાંભળવા માટે રાજાઓ અને સઘળા દાર્શનિકો પણ આવતા. છે એ ચરિત્ર વાચનમાં જ્યારે પાંડવોએ દીક્ષા લીધાનો પ્રસંગ આવ્યો ત્યારે અજૈન અદાર્શનિકોએ સખત વાંધો ઉઠાવ્યો. તેમના કહેવા મુજબ પાંડવો હિમાલયમાં વિલીન થઈ ગયા છે Aહતા.
આ સૂરિજીએ સમાધાન કરતા કહ્યું કે, “તમે જે પાંડવો જણાવો છો તે પાંડવો અને આ હિચરિત્રના પાંડવો એક જ છે એવું એકાન્ત માની શકાય નહિ. તમારા શાસ્ત્રકથન પ્રમાણે છે અગાંગેય (ભીષ્મ) પિતામહે મરતી વખતે પોતાના પરિવારને કહ્યું હતું કે, “જ્યાં કોઈનો પણ
અગ્નિદાહ થયો ન હોય ત્યાં મને બાળજો.’ છે તેમના મૃત્યુ બાદ તેમના શબને કોઈ અજ્ઞાત પહાડના એકદમ ઊંચા શિખરે લઈ થિજવામાં આવ્યું. જ્યાં અગ્નિદાહ દેવાની તૈયારી કરે છે ત્યાં આકાશમાં દેવવાણી થઈ. તેમાં હિ
એમ જણાવ્યું કે, “આ જગ્યા ઉપર એક સો ભીષ્મ નામવાળા માણસોને બાળવામાં આવ્યા છે.
ત્રણસો પાંડવોને પણ બળાયા છે. એક હજાર દ્રોણાચાર્ય નામવાળા માણસો બળ્યા છે અને વિકર્ણ નામના કેટલા માણસો બળ્યા છે, તેની તો કોઈ ગણતરી જ થાય તેમ નથી.” સૂરીજીની આ વાત સાંભળીને દાર્શનિકો શાંત થઈ ગયા.
કી | ૬૫ | આવા અનેક પ્રશ્નોના જડબાતોડ ઉત્તર સૂરિજી આપવા લાગ્યા ત્યારે રાજા સિદ્ધરાજે