SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ભોગવતા. (મન ઉપર સખ્ત દંડ રાખવાથી પાપ અટકી જતાં પાપ આગળ વધતું જ અટકી | જાય.) (૧૨) ભોપલદેવી વગેરે આઠ પત્નીઓના મરણ બાદ પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરતા. તમને પ્રજાજનો “પરનારીસહોદર' કહેતા. (૧૩) ગુરુદેવે તેમનું ધર્મપરાયણ જીવન જોઈને વાસક્ષેપ કરવાપૂર્વક ‘પરમાઈ’ અને ‘રાજર્ષિ' એવા બિરુદથી નવાજ્યા હતા. (૧૪) | વર્ષાઋતુમાં પાટણની બહાર નહિ જવાની પ્રતિજ્ઞા હતી. ગઝનીનો બાદશાહ યુદ્ધ માટે ચડી | આવ્યો ત્યારે પણ આ પ્રતિજ્ઞાનું પાલન કર્યું હતું. (૧૫) સાત વ્યસન, બાવીસ અભક્ષ્ય, બત્રીસ અનંતકાયાદિના ત્યાગી હતા. (૧૬) આઠથી વધુ પાન દિવસે વાપરતા નહિ. (૧૭) સિ િકાયમ સંધ્યાએ ચોવિહાર કરતા. (૧૮) વર્ષાકાળમાં ઘી સિવાયની પાંચ વિગઇઓ મૂળથી | બંધ રાખતા. તથા લીલા શાક નહિ વાપરતા. અને પર્વ દિવસોમાં જઘન્યથી એકાસણું કરતા. , (૧૯) પોતાની હકૂમતના અઢારે ય રાજ્યોમાંથી સાત વ્યસનોને નિર્મૂળ કર્યા હતા. (૨૦) બે | સમય સામાયિક કરતા. ગુરુદેવ સિવાય સામાયિકમાં કોઈની પણ સાથે વાત કરતા નહિ. | (ર૧) પૂર્વોક્ત બત્રીસ પ્રકાશને સવારે પાઠ કરતા. (૨૨) પૌષધમાં રાતે ઘણી વાર | એ કાયોત્સર્ગમાં ઊભા રહેતા. (જુઓ ઉપદેશરત્નાકર ગ્રન્થ) (૨૩) ખાદીનું વસ્ત્ર પહેરીને ગુરુદેવે તિ રાજર્ષિને સાધર્મિકોદ્ધારની પ્રેરણા કરતાં દર વર્ષે એક ક્રોડ સોનામહોર સાધર્મિક બંધુઓને ય પહેરામણીમાં-જીવનના છેલ્લા ચૌદ વર્ષ સુધી આપી હતી. તેમાં ઓછામાં ઓછી સો | સોનામહોર આપતા. (૨૪) પરમાત્મા પાસે જિનશાસનનું ભિખારીપણું (નિપણું) કાયમ : | || ૬૧ || માંગતા. (રદ) કૃપતા વગેરે અઠ્ઠાણું અવગુણોને ઢાંકી દેતા બે સૌથી મોટા ગુણોના તે
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy