SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવર્તન આઈનીતિગ્રન્થ ગૂર્જરેશ્વરનું રાજ્યશાસન સર્વત્ર સન્માનને પામે અને તે દ્વારા અઢાર કોમ દ્વારા રે અષ્ટાદ્ધિા દિલ જિનધર્મની ભારોભાર પ્રશંસા થાય તે માટે સૂરિજીએ ‘રાજ્યનું અહિંસક અને સફળ સંચાલન | પહેલું પ્રવચના કેવી રીતે કરવું ?” તે વિષય ઉપર પ્રકાશ પાડતો આઈન્નીતિ નામનો ગ્રંથ તૈયાર કરીને જ કર્તવ્ય // ૫૪ |. આપ્યો હતો. આ ગ્રંથમાં ચાર પુરુષાર્થની અનુબંધ અહિંસા-આધારિત સુવ્યવસ્થા અને સામ, | અમારી દામ આદિ ચાર પ્રકારની નીતિ વગેરે ઉપર વિસ્તારથી સમજ આપવામાં આવી છે. આજે પણ આ ગ્રંથ ઉપલબ્ધ છે. સૂરિજીના આ કાર્યો આપણા મન ઉપર કદાચ આઘાત પેદા કરે, અને શંકા કરાવે કે શું ! સાધુથી આવો રાજનીતિનો ઉપદેશ ગ્રન્થ લખી શકાય ખરો ? પરન્તુ એક વાત જો આપણે | બરોબર સમજી લઈશું તો કોઈ આઘાત પેદા નહિ થાય અને કોઈ શંકા નહિ જાગે. તે એ વાત છે કે જિનશાસન એ એક પ્રકારનું ચૌદ રાજલોકવ્યાપી લોકોત્તર રાજશાસન છે. જેમ | લૌકિક રાજશાસનમાં રાજના બધા-નાના, મોટા-જીવોના સુખાદિની રાજાએ ચિન્તા કરવાની ! હોય છે તેમ આ વિરાટ લોકોત્તર રાજશાસનમાં પણ સકળ જીવોના સાચા સુખ, સાચી શાન્તિ, કા આબાદી અને સમૃદ્ધિથી માંડીને ઠેઠ તેમની મોક્ષ-પ્રાપ્તિ સુધીની ચિન્તા કરવાની હોય છે. આ આવા દૃષ્ટિબિન્દુ સાથે જો જિનશાસન લગ્ન-વ્યવસ્થાની પણ વાત કરે તો તે એટલા જ માટે કરે કે આર્યાવર્તની મહાપ્રજા વાસનાની સતામણીના પ્રશ્ન ઉપર મોક્ષના લક્ષથી વિમુખ ન બની છે
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy