________________
મંત્રપૂત જળ લઈને મંત્રીશ્વર રાજા કુમારપાળની પાસે પહોંચી ગયા. એ જળનો છંટકાવ દીકરતાં દાહ શાંત થઈ ગયો અને પોતાનું રૂપ અને આરોગ્ય પુનઃ પ્રાપ્ત થઈ ગયું. અષ્ટાત્રિકા
જીવનની સંધ્યા ઢળવા લાગી ત્યાં સુધી જેને માંસ અતિપ્રિય હતું એ કુમારપાળ- કિર પહેલું પ્રવચનો
વંશપરંપરાગત કુળદેવીના માંસ-ભોગની સામે કેવો પડકાર ફેંકે છે ? “બાપના કૂવે કાંઈ ડૂબી નિ કર્તવ્ય | ૪૪ || |
મન મરાય.' એ કહેવતને કેટલી સારી રીતે અમલમાં મૂકે છે ? “જાગ્યા ત્યારથી સવારનો અમારી
ન્યાય કેવો આત્મસાત્ કરે છે ? “સત્યના પડખે રહેવા માટે જે આત્માઓ માથે કફન બાંધીને પ્રવત્તન ફરતા હોય છે તેમને પોતાની કોઈ ચિંતા કરવી પડતી નથી. એમનું રખવાળું અન્ય સહિતચિંતકો સતત કરતા રહે છે !' એ વાત આ પ્રસંગમાં આપણને જીવંત સ્વરૂપે જોવા મળે
છે. ‘યતો ધર્મ તતો જય-જ્યાં ધર્મ છે ત્યાં જ જય છે એ આર્ષવાણી ઉપર હવે આપણને પૂર્ણ શ્રદ્ધા બેસી જવી જોઈએ. કુમારપાળનું બનેવી સાથે ધર્મયુદ્ધ
એક વાર ગૂર્જરેશ્વર કુમારપાળના બહેન અને બનેવી અર્ણોરાજ ચોપાટ રમતા હતા. ત્યારે એક સોગઠી મારતાં બનેવી બોલ્યા, ‘લે, ગુજરાતના મુંડિયાને આ સોગઠી મારી.'
આ હડહડતા અપમાનજનક શબ્દો સાંભળીને ગૂર્જરેશ્વરની બહેન સમસમી ઊઠી. માફી માગવા માટે પતિને કહ્યું, પણ અર્ણોરાજ તો વધુ ઉશ્કેરાયો. તે કહેવા લાગ્યો, ‘તારો ભાઈ કુમારપાળ એટલે કોણ ? ગઈ કાલનો રખડુ કે બીજો કોઈ ?'
|| ૪૪ ||