________________
બળતરા ઉત્પન્ન થઈ અને તે વધતી ચાલી. તેની સાથે આખા શરીરમાં કોઢ ફેલાઈ ગયો. Iિ
પણ શરીરમાં ઊપડેલા અસહ્ય દાહની આ પરમાહતને કશી ચિંતા ન હતી, આખોય દેહ | || ૪૩ ||
લિવિકૃત બન્યાનો પણ એને કોઈ અફસોસ ન હતો. પણ એનું મન કહેતું હતું કે, “નીરોગિતા |
ભલે જતી રહી... રૂપ પણ ભલે ચાલ્યું ગયું. કશો વાંધો નહિ, પણ આ દુનિયાના લોકોને | એજ્યારે એ વાતની ખબર પડશે કે મિદષ્ટિ કુળદેવી કંટકેશ્વરીના ત્રિશૂળનો આ પ્રભાવ છે...! શિયારે લોકોનાં અંતરમાં મિથ્યાધર્મના મહાનતાની કલ્પના જાગશે. તેઓ કહેશે કે, હિ
એકલિકાલસર્વજ્ઞ ભગવંત જેવા ગુરુ ઉપસ્થિત હોવા છતાં તેઓ પણ કાંઈ ન કરી શક્યા !” થિઅરરર...! વીતરાગ ભગવંતોનો મહાબલવાન ધર્મ નિર્બળ તરીકે પંકાશે ? અને મિથ્યાષ્ટિનો
નિર્માલ્ય ધર્મ પ્રભાવક ગણાશે ? આ રીતે તો કેવું ભયંકર શાસનમાલિન્ય ચોમેર વ્યાપી હજશે ? નહિ નહિ. એ પાપ તો કદી પ્રસરવા નહિ દઉં. લોકોને આ વાતની જાણ થાય એ બિપહેલાં જ વહેલી સવારે ચિતા ખડકીને બળી મરીશ.”
રાજા કુમારપાળે શાસનમાલિન્યનું પાપ નિવારવા માટે અગ્નિપ્રવેશનો નિર્ણય કરી જ ણિલીધો. તરત મંત્રીવાભટ્ટને બોલાવીને પોતાનો અફર નિર્ણય પ્રગટ કર્યો. ધર્માત્મા મંત્રી Aિ લિત્યાંથી નીકળીને સીધા ભગવાન હેમચંદ્રસૂરિજીની પાસે ગયા. સઘળી બીનાથી વાકેફ કર્યા. ભિગવંતે કહ્યું, ‘રાજાને ચિંતા કરવાની કશી જરૂર નથી.” પછી તેમણે જળને મંત્રિત કરીને પણ ણિ આપ્યું અને કહ્યું “આ જળનાં સિંચન માત્રથી રાજાને પહેલા જેવું હતું તેવું જ રૂપ અને સિઆરોગ્ય બેય પ્રાપ્ત થઈ જશે.”
ILY