SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ હોય, તો તે આત્મા ભગવાન છે. તેવા એક જ ભગવાન આ જગતમાં છે. તે ભગવાનને ક મારો નમસ્કાર છે.’ આમ કહીને સૂરિજીએ નિશ્ચયથી વીતરાગ એવા પરમાત્માને જ નમસ્કાર ક ૩૫ | કર્યો. છે બેશક, વ્યવહારથી તો તેમણે શિવજીને નમસ્કાર કર્યો છે એટલે અહીં વ્યવહાર-માર્ગનો અલોપ થતો જણાય છે, પરન્તુ સૂરિજી કલિકાલસર્વજ્ઞ હતા; મહાગીતાર્થ હતા, જૈનદર્શનના ય ઉત્સર્નાદિ માર્ગોના સમર્થ જાણકાર હતા. એથી દેખીતી રીતે વ્યવહાર-માર્ગથી વિરુદ્ધ વર્તવા | દ્વારા પ્રાપ્ત થનારા અગણિત લાભોનો બરોબર ખ્યાલ હતો અને તેથી જ તેમણે અપવાદરૂપે શિઆમ કર્યું હતું. ના..આજે તેવી પ્રવૃત્તિ થઈ ન શકે. તેમ કરવાથી બાળજીવોમાં સન્માર્ગનો જ વિલોપ અને ઉન્માર્ગનું પોષણ થઈ જાય. છતાં અસાધારણ કોટિના મહાગીતાર્થ મહાત્માને તો Aિ Aિઆજે પણ જે યોગ્ય લાગે તે કરવાની જ્ઞાનીઓએ રજા આપી છે. કેમકે તેવા મહાત્માઓ જે છે શિકાંઈ કરશે તેનાથી જિનશાસનને લેશ પણ નુકસાન નહિ થાય, બલ્ક પુષ્કળ લાભ જ થશે. છે એવા અનેક પ્રશ્નો આજે ઉપસ્થિત થયા છે જેનો નિર્ણય લઈ શકાતો નથી. ભવભી ત્રિ અને ઉત્સુરભીરુ મહાત્માઓ એવો કોઈ અસાધારણ કક્ષાનો નિર્ણય લેતા ખૂબ ડરતા હોય છે. પરન્તુ તેથી તે અણઉકલ્યા પ્રશ્નો વધુ ને વધુ અનિર્ણાયક સ્થિતિમાં મુનિસંસ્થાને અને શ્રાવક Aિ વર્ગને મૂકતા જાય છે. આથી પ્રશ્નો વધુ ગૂંચવાય છે, ખોટા નિર્ણયો લેવાય છે, અને હિ બિસ્વચ્છંદતા વધી જાય છે. આજે પણ મહાગીતાર્થ મહાત્માઓ છે. તેમણે દર બે વર્ષે ભેગા | @થઈને તેવા કૂટ પ્રશ્નોને શાસ્ત્રબુદ્ધિથી ઉકેલવા જ જોઈએ. જો તેઓ તેમ નહિ કરે તો દિશ ' પણ મહીલાય છે, ખોટા નિત્યાને અને શ્રાવક સ
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy