________________
લિ પહેલું
| રાજાને આ વાત ગમી ગઈ. તેણે સૂરિજીની પાસે સાથે આવવાનો પ્રસ્તાવ મૂક્યો
શિસૂરિજીએ તરત કહ્યું કે, “એમાં પૂછવાનું શું હોય ? તીર્થયાત્રા જેવા પ્રસંગમાં તો અમે સામે અષ્ટાલિકા ચિડીને આવીએ.” પ્રવચનો દિ આમ સૂરિજી તૈયાર થઈ જતાં પુરોહિતો એકદમ સ્તબ્ધ બની ગયા.
કર્તવ્ય // ૩૪ | થિી ' સૂરિજી એકદમ સમયસર-શત્રુંજયની યાત્રા કરીને–સોમનાથ મહાદેવ પધારી ગયા. લિ અમારી ત્રિમંદિરનો જીર્ણોદ્ધાર થવાથી દેવવિમાન જેવું બની ગયું હતું. રાજાના આનંદનો પાર ન હતો. પણ
પ્રવર્તન સૂરિજીને સાથે લઈને તે શિવજીને નમસ્કાર કરવા માટે મંદિરમાં ગયા. રાજા જાણતા હતા કે મિજૈનો ભગવાન જિનેશ્વરદેવ સિવાય કોઈને નમતા નથી કે કોઈની પ્રાર્થના કરતા નથી. એટલે | તેણે સૂરિજીને શિવજીને, નમસ્કાર કરવાની વિનંતી કરી.
સૂરિજીએ કહ્યું, ‘એમાં કહેવાનું શું હોય ? અમે અહીં એ કાર્ય માટેસ્તો આવ્યા છીએ.' આમ કહીને મવવના૨નનના.....વગેરે બે શ્લોક વડે તેમણે પ્રાર્થના કરી. એ બે શ્લોકનો | અર્થ એ થતો હતો કે “સંસારના બીજમાં અંકુરા પ્રગટ કરવાનું કામ જે રાગ, દ્વેષાદિ દોષો કરે | છે, તે દોષો જેમના સર્વથા ક્ષય પામી ગયા હોય તેમને હું નમસ્કાર કરું છું. નામથી તે બ્રહ્મા હિ શહોય, વિષ્ણુ હોય, જિન હોય કે મહાદેવ હોય. ન કોઈ પણ આત્મા હોય, કોઈ પણ જગ્યાએ હોય, કોઈ પણ કાળમાં હોય, નામથી તે વિ કોઈ પણ હોય પણ જો તેણે પોતાના સઘળા દોષની મલિનતાને સર્વથા ખતમ કરી નાખી ૩૪ II