SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તવ્ય વસ્તુપાળે ૧૧ છોડનું ઉજમણું કરીને એકેક લાખ રૂપિયા દઈને અગિયાર સાધર્મિક દિન કુટુંબોનો, આભૂ શેઠે છત્રીસ છોડનું ઉજમણું કરીને ત્રણસો સાઈઠ કુટુંબોનો ઉદ્ધાર કર્યો હતો. શ અષ્ટાદ્ધિક જો આ પ્રથા ફરી શરૂ થાય (૧ છોડ = ૧ સાધર્મિક કુટુંબને ૧ લાખ રૂ.) તો ઘણું કામ જ બીજું પ્રવચના થઈ જાય. ૧૦૪ ||. પૂર્વના કાળ કરતાં વર્તમાનકાળમાં કેટલાક સાધર્મિકોની સ્થિતિ અતિ અતિ ખરાબ છે. સાધર્મિક સતત વધતી જતી-આગ ઝરતી-મોંઘવારી અને જ્યારે ને ત્યારે ઘરના માણસો ઉપર ત્રાટકતી એ વાત્સલ્ય શજ તે બીમારીએ સાધર્મિકોને ફરતો અજગર-ભરડો લીધો છે. તેઓ આ બે બાબતોમાં જ તૂટી || જતાં હોય છે. મારા અનુભવમાં આવેલા કેટલાક પ્રસંગો રજુ કરું છું.. (૧) મહારાષ્ટ્રના પુના પાસેના ગામમાં ખાવાને દાણો પણ નહિ હોવાના દિવસોમાં મા | પોતાના બે બાળકો બે લોટા ભરીને પાણી પીવડાવી દઈને, વહાલ કરીને શાળામાં મોકલી | |ી આપતી. (૨) એકાએક વિધવા થયેલી બાઈ ત્રણ દીકરીઓને સાથે લઈને ગામની કોઈ પણ Aિ ત્રિી કોમ-કોળી, વાઘરી, હરિજન વગેરે-ના લગ્નપ્રસંગમાં જમવા જતી. તમામ લોકો પ્રેમથી તે ન જૈન-બાઈને જમાડતા. (૩) સૌરાષ્ટ્રના ઝાલાવાડના મોટા શહેરથી થોડેક દૂર નદી-બંધ બંધાતો હતો. બે હજાર લિ I || ૧૦૪ || સમજૂરી રાતને દી કામ કરતા. નજીકના એ નગરમાં જૈનોના ચારસો ઘરો હતા. બંધના |
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy