________________
- બિ બીજું
આ કર્તવ્ય
જ્યારે ઉદો પોતાનાં કુટુંબીજનો સાથે બહાર નીકળ્યો ત્યારે હસુમતીએ બહાર નીકળીને ન
તેમને સહુને પ્રણામ કર્યા. જમવા માટે આમંત્રણ આપીને સહુને ઘેર લઈ ગઈ. ભારે ન અષ્ટાદ્ધિક
સિત્કારપૂર્વક સહુની સાધર્મિક ભક્તિ કરી. ત્યાર બાદ ઠીક ઠીક સારી રકમ વગેરે પહેરામણીમાં | પ્રવચનો
આપ્યું. તદુપરાંત હસુમતીએ પૂછ્યું કે, “ભાઈ ! મારાથી કશો સંકોચ રાખશો નહિ. તમે મને ! | ૯૮ || કહો કે તમે આ નગરમાં ક્યાં રહેશો ? શું કરશો ?”
સાધર્મિક ઉદાએ કહ્યું, “હવે મારા હાથમાં થોડીક રકમ છે. હું વાણિયાનો દીકરો છું. હવે કયો વાત્સલ્ય ધિંધો કરવો અને ધન કમાઈ લેવું એ બુદ્ધિ તો મારી પાસે છે. હા, રહેવા માટે છાપરું મળી |ી જાય તેની તજવીજ કરવાની રહેશે.”
બહેને પોતાનું જ નાનકડું સ્વતંત્ર ઘર રહેવા માટે આપી દીધું. ઉદાના આગ્રહને લીધે ભાડું ઠરાવ્યું.
થોડાક જ સમયમાં ઉદાને દુકાનમાં ઠીક ઠીક બચત થઈ. તેથી ધંધો વધતો ગયો. ૬-૮ માસમાં તો તે મોટો વેપારી બની ગયો.
એક દિવસ તેણે હસુમતી પાસે ઘરની ખરીદી કરવાનો વિચાર મૂક્યો. બહેનને તો, કસાધર્મિક ભક્તિનો એ સુઅવસર જ હતો તેણે પોતાનું ઘરવેચાણથી ઉદાને આપી દીધું.
બીજા દિવસે ઉદાએ તે ઘર પાયાથી નવું બાંધવા પડાવી નાંખવાનું શરૂ કર્યું. ત્યાં પાયો - ખોદતાં લાખો રૂપિયાની કિંમતનો ઝવેરાત ભરેલો ચરુ નીકળ્યો. ઉદાએ તે ચરુ બહેનને | ૯૮ ||