________________
શું ? જ્યાં ત્યાં ફાંફાં ન મરાય. એક વખતે રાત્રે તેની પત્ની સાથે તે વિચારવા લાગ્યો કે | હવે શું કરવું ? રડવું ? કે મરી જવું ? રડવાથી શું વળે ? કે મરવાથી શું થાય ? બે વચ્ચે આ રીતે વાતચીત થઈ. પત્નીએ ચોરી કરવાની સલાહ આપી, અને તે ચોરી પણ સારા માણસ જિનદાસ શેઠને ત્યાં જ કરવાની જણાવી. | જ્યારે તે શેઠ પ્રતિક્રમણ કરતી વખતે પોતાનો મૂલ્યવાન હાર બાજુ ઉપર મૂકે, ત્યારે તે | બહાર ચોરી લેવાનું તેણીએ જણાવ્યું. સાંતનુને કુંજીદેવી ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી. તે જે કહે તેમાં કિ લાભ જ થાય એવો તેનો અનુભવ હતો. સમજુ શ્રાવિકા હોય તો શ્રાવકને કપરા દિવસોમાં
પણ સારો માર્ગ બતાવે, હિંમત આપે, આશ્વાસન આપે, અને વ્યવહાર સુધારે. કુંજી શ્રાવિકા | થિપાસે વીતરાગનો ધર્મ હતો. તેણે સાંતનુને જે પ્રમાણે રસ્તો બતાવ્યો તે પ્રમાણે કરવાનું છે
સાંતનુને જે પ્રકાશ અને વ્યવહાર
બીજો નક્કી કર્યું.
છે બીજો દિવસ થયો. પ્રતિક્રમણ કર્યું. સમય થતાં તરત જ પ્રતિક્રમણ પારી લીધું. શેઠે જે |
હાર કાઢીને બાજુ ઉપર મૂક્યો હતો તે ઉપાડી લીધો. ભારે હૈયે, ભારે પગલે તે ઘેર પહોંચ્યો. | લહાર કુંજીદેવીને આપ્યો. આ બાજુ જિનદાસ શેઠ ઊઠ્યા, કપડાં પહેર્યા પણ હાર ત્યાં ન મળે. |
તેમને નવાઈ લાગી. હાર ક્યાં ગયો ? અહીં કોઈ આવ્યું તો નથી. તે સમજી ગયા કે આ ક્ષ બિહાર સાંતનુ સિવાય અન્ય કોઈએ લીધો નથી. પણ તે ચૂપ રહ્યા અને ઘેર ગયા. જિનદાસે | સિાંતનુની કફોડી સ્થિતિનું અનુમાન કરી લીધું, અને મનમાં નિર્ણય પણ કરી લીધો કે હવે શું છે બિકરવું ?
| ૯૧ ||