________________
(૮૨)
કલ્પસૂત્રની
વાચનાઓ
આઠમો ભવ
ચૈત્ય નામના સન્નિવેશમાં ૬૦ લાખ પૂર્વાયુવાળા અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયા. ત્યાં તેઓ ત્રિદંડી બન્યા, અને મિથ્યા મત ફેલાવ્યો.
નવમો ભવ
ઈશાન દેવલોકમાં દેવ થયા.
દસમો ભવ
મન્દર સન્નિવંશમાં ૫૬ લાખ પૂર્વાયુવાળા અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયા. ત્યાં પણ ત્રિદંડી બન્યા.
અગિયારમો ભવ
ત્રીજા દેવલોકમાં દેવ થયા.
બારમો ભવ
શ્વેતાંબી નગરીમાં ૪૪ લાખ પૂર્વના આયુવાળા ભારદ્વાજ નામના બ્રાહ્મણ થયા. ત્યાં પણ ત્રિદંડી મત ચલાવ્યો.
બીજી
વાચના
(બપોરે)
(૮૨)