SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ પર્વનો ચોથો દિવસઃ બપોરનું કલ્પસૂત્રનું બીજું વ્યાખ્યાન (૫૪). બીજી કલ્પસૂત્રની ૮૨મા દિવસે ઈદ્રને ખબર પડી કે ભગવાનનો આત્મા દેવાનંદાની કુક્ષિમાં છે, તરત જ વાચના વાચનાઓ તેમને ઇન્દ્ર વંદન કર્યા. તે વખતે “નમુત્થણ'-શકસ્તવ-થી પ્રભુની સ્તુતિ કરતાં, દેવેન્દ્ર આગળ છે (બપોરે) બોલે છે. આ “ધર્મજગતની ચારેય દિશાઓના જીતનારા ચક્રવર્તી સમાન પ્રભુ સમુદ્રમાં ડૂબતા જીવો માટે આ દ્વીપ સમાન છે, આધારભૂત છે, કર્મથી ગભરાયેલાને માટે શરણરૂપ છે; ગતિ છે, આલંબન છે. જ કેવલજ્ઞાન અને કેવલદર્શનના ધારક છે. ઘાતિકર્મરૂપ સંસારભાવથી નિવૃત્ત થયેલા છે, રાગાદિને જીતેલા છે અને બીજાઓને જિતાડનાર છે, તરેલા છે અને બીજાઓને તારનારા છે, બુદ્ધ છે અને જ બીજાઓને બોધ પમાડનારા છે; મુક્ત છે અને બીજાઓને સંસારથી મુક્ત કરનારા છે; સર્વજ્ઞ છે છે અને સર્વદર્શી છે. વળી જે શિવ, અચલ, અરૂજ રિોગરહિત] અનંત, અક્ષય, અવ્યાબાધ, જે અપુનરાગમનવાળી છે તે સિદ્ધગતિ નામના સ્થાન પામેલા છે.... આવા તે જિનેશ્વરદેવો કે Q 9 જેઓએ સર્વભયોને જીતી લીધા છે તેમને મારા નમસ્કાર થાઓ. (૫૪) છે ભગવાનની સ્તુતિ કર્યા બાદ શક્ર કહે છે, “દેવાનંદાની કુક્ષિમાં રહેલા તે તારક ભગવાન છું મહાવીરદેવના આત્માને અહીં રહેલો હું નમસ્કાર કરું છું. હે પ્રભુ! મને આપના જ્ઞાનમાં જુઓ.”
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy