________________
પહેલી વાચના (સવારે)
થાય. દસ ક્રોડને એક ક્રોડ સાથે ગુણતાં દસ કોડાકોડી થાય.]
બીજો આરો ત્રણ કોડાકોડી સાગરોપમનો છે. કલ્પસૂત્રની છે ત્રીજો આરો બે કોડાકોડી સાગરોપમનો છે. વાચનાઓ ચોથો આરો ૪૨૦૦૦ હજાર વર્ષ ઓછા એવા ૧ કોડાકોડી સાગરોપમનો છે.
પાંચમો આરો ૨૧૦૦૦ વર્ષનો, છઠ્ઠો આરો ૨૧૦૦૦ વર્ષનો છે. આમ, છ આરા થઈને જ કુલ ૧૦ કોડાકોડી સાગરોપમ થાય. છે ભગવાન મહાવીરદેવનો જીવનસમય
અત્યારે પાંચમો આરો ચાલે છે. ભગવાન મહાવીર દેવ ચોથા આરાને પૂર્ણ થવાને ૭૫ વર્ષ છે છે અને સાડા આઠ માસ બાકી હતા ત્યારે જન્મ્યા હતા. ભગવાન મહાવીરદેવનું આયુષ્ય ૭૨ વર્ષનું છે
હતું. તેથી ચોથા આરાના ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાકી રહ્યા ત્યારે ભગવાન નિર્વાણ છે છે પામ્યા. આમ, ભગવાનનો જન્મ અને નિર્વાણ બંનેય ચોથા આરામાં થયાં. છે ભગવાનનું જન્મકલ્યાણક
ભગવાનનો તારક આત્મા છવ્વીસમા ભવમાં દસમા દેવલોકમાં હતો. વીસ સાગરોપમનું છે આયુષ્ય પૂર્ણ કરીને આષાડ સુદ છઠની મધ્યરાત્રિએ દેવાનંદાના ગર્ભમાં આવ્યા.
દેવાનંદાની કુક્ષિમાં ભગવાન ગર્ભરૂપે આવ્યા. દેવાનંદા અર્ધજાગ્રત અવસ્થામાં હતાં ત્યારે