________________
છે ત્યારે ગુરુએ તેનું કારણ પૂછતાં શિષ્યોએ કહ્યું કે, “આજે તો નાચતી નટીને જોવા ઊભા રહ્યા છે (૨૮) છે હતા. આપે તો પૂર્વે અમને નટ-નૃત્ય જોવાની જ ના કહી હતી ને ?” ગુરુએ કહ્યું કે “નટના છે પહેલી કલ્પસૂત્રની છે નૃત્યના નિષેધમાં નટીના નૃત્યનો નિષેધ પણ આવી જ જાય.” શિષ્યોએ કહ્યું, “અમને તેવો છે વાચના
છે ખ્યાલ ન આવ્યો, હવે જરૂર ખ્યાલ રાખીશું.' આ સાધુઓમાં બુદ્ધિની જડતા સાથે હૃદયની (સવારે છે સરળતા પણ જોવા મળે છે. છે વીરપ્રભુના સાધુઓનું દષ્ટાંત છે (૧) પૂર્વવતુ નટ-નૃત્ય જોતાં સાધુઓને ગુરુએ નિષેધ્યા, તો બીજી વાર નટી-નૃત્ય જોયું. હું હું ગુરુએ તેનો પણ નિષેધ કર્યો એટલે સાધુઓ બોલી ઊઠ્યા, “ગુરુદેવ ! પહેલેથી જ બન્નેયમાં છે છે નૃત્યનો ભેગો નિષેધ કરી દેવો હતો ને ? જેથી વારંવાર આવી માથાકૂટ ન થાય ! છે વચલા બાવીશ જિનના સાધુઓનું દષ્ટાંત
નટનૃત્યના નિષેધથી જ તેઓ સમજી ગયા કે નટીનૃત્ય પણ આપણાથી જોવાય નહિ, કેમ કે તે છે છે તો નટ કરતાંય વધુ રાગનું કારણ છે ! આથી ક્યારેક નટીનૃત્ય ચાલતું હતું તે જોવા ત્યાં પળભર છે
(૨૮) છે પણ ઊભા રહ્યા નહિ.
આ દૃષ્ટાંતમાં પ્રાજ્ઞતા અને સરળતા સ્પષ્ટ ઊપસી આવે છે.