________________
થાય. સુ૦૫. હરિબૈગમેલી તેડીને જી, હરિ કુણે એહ વિચાર; વિપ્રકુલથી લઈ પ્રભુજી; ક્ષત્રિયકુલે છે
અવતાર. સુO ૬. રાય સિદ્ધારથ ઘર ભલી જી, રાણી ત્રિશલા દેવી; તાસ કુખે અવતારિયા જી, (૩૩૨) કહ્યસની હરિસેવક તતખેવ. સુ) ૭. ગજ વૃષભાદિક સુંદરું જી, ચૌદ સુપન તિણિ વાર, દેખી રાણી જેહ
નવમી છેજી, વર્ણવ્યાં સૂત્રે સાર. સુ૦ ૮. વર્ણન કરી સુપનતણું જી, મૂકી બીજું વખાણ; શ્રી ક્ષમાવિજયજી
વાચના છેગુરુ તણો જી, કહે માણેક ગુણખાણ. સુ૦ ૯.
(બપોરે) તૃતીય વ્યાખ્યાન સઝાય
ઢાળ ચોથી
(મારી સહી રે સમાણી - એ દેશી) છેદેખી સુપન તવ જાગી રાણી, એ તો હિયડે હેત જ આણી રે; પ્રભુ અર્થ પ્રકાશે. (એ આંકણી)
ઊઠીને પિયુ પાસે તે આવે, કોમલ વચને જગાવે રે. પ્ર0૧. કર જોડીને સુપન સુણાવે. ભૂપતિને છે હું મન ભાવે રે પ્ર ૦; કહે રાજા સુણ પ્રાણ પિયારી; તુમ પુત્ર હોશે સુખકારી રે. પ્ર. ૦૨. જાઓ છે છે સુભગ સુખસક્ઝાયે, શયન કરોને સક્ઝાયે રે પ્ર૦, નિજ ઘર આવી રાત્રિ વિહાઈ, ધર્મકથા કહે છે
બાઈ રે. પ્ર) ૩. પ્રાતઃ સમય થયો સૂરજ ઊગ્યો, ઊઠ્યો રાય ઉમાયો રે પ્ર૦; કૌટુંબિક નર વેગે