________________
શ્રેયાંસને કોઈ પણ મોટો લાભ થવાનો છે. તે ઝરૂખામાં બેઠા હતા. ત્યાં લોકોના ટોળેટોળાં જતાં તે
હતાં. ખુબ કોલાહલ થતો હતો. બધાની એક જ વાત હતી, “ભગવાન કેમ કાંઈ લેતા નથી ?' (૨૮૪) કલ્પસૂત્રની આમ, તેર માસના ઉપવાસ થઈ ગયા, ત્યાં શ્રેયાંસે ભગવાનને જોયા, અને તરત સાધુવેશ જોઈ છે
9 છે સાતમી વાચનાઓ છે જાતિસ્મરણજ્ઞાન થયું.
વાચના જ તેણે જોયું કે હું પૂર્વભવમાં આ ભગવાનનો સારથિ હતો અને તેમની સાથે મેં દીક્ષા લીધી હતી તે (સવારે)
અને તે વખતે ત્યાંના વજસેન તીર્થકર આવા વેશમાં હતા અને તે તીર્થકરે કહ્યું હતું કે, “આ છે વજનાભમુનિ, ભરત ક્ષેત્રમાં પહેલા તીર્થંકર થશે.” તે આ ભગવાન છે. છે ઇક્ષુરસ વડે પારણું
તે વખતે એક માણસે શેરડીના રસના ઘડા શ્રેયાંસકુમારને ભેટ તરીકે આપ્યા. તેમાંથી એક છે ઘડો લઈને શ્રેયાંસ બોલ્યા: “પ્રભુ, આ નિર્દોષ પ્રાસુક રસ વાપરો.” પ્રભુએ પણ પોતાના હાથ છે છે પ્રસાર્યા એટલે શ્રેયાંસે બધા ઘડાનો રસ રેડી દીધો. એક પણ ટીપું નીચે પડ્યું નહીં. આ પ્રમાણે છે છે પ્રભુએ ૧૩ માસ પછી વર્ષીતપનું પારણું શ્રેયાંસના હાથે કર્યું. શ્રેયાંસકુમારે દાન આપ્યું તે વખતે છે છે દેવોએ પાંચ દિવ્યો પ્રગટ કર્યા. લોકોએ શ્રેયાંસને પૂછ્યું કે, “તમોને આ નિર્દોષ આહાર અંગે છે (૨૮૪).
શી રીતે ખબર પડી?'' ત્યારે શ્રેયાંસે ભગવાન સાથેનો આઠ ભવનો સંબંધ કહ્યો.