SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ છે નવા આચાર્ય હવે શાસનના રખેવાળ બને છે. હું તેમને વંદન કરવા દ્વારા જાહેર કરું છું કે તમે સૌ છે (૨૨) હું તેમને વંદનીય માનીને તમારા નેતા તરીકે સ્વીકારજો . શાસનનું સંચાલકત્વ નવા આચાર્યને શિરે છે પહેલી કલ્પસૂત્રની છે આવે છે.' વાચના વાચનાઓ છે સ્ત્રી તે શરણનું તત્ત્વ છે. પુરુષ તે શૌર્યનું તત્ત્વ છે. પુરુષમાં પરાક્રમ છે, માટે સો સાધ્વી જે કાર્ય છે. (સવારે) હું ન કરી શકે તે એક સાધુ કરી શકે એમ કહીએ તો ખોટું ન ગણાય. બેશક, આમાં અપવાદભૂત છે. છે વ્યક્તિ જરૂર હોઈ શકે. છે ભારતમાં સ્ત્રી વડા પ્રધાન હોય તો પણ તેમના પ્રધાનમંડળમાં સ્ત્રીઓ કેટલી હોય છે? આખા હું જગતમાં માત્ર બે કે ત્રણ સ્ત્રી વડા પ્રધાન તરીકે છે. નેતા તરીકે સ્ત્રી છતાં તે પણ સ્ત્રીઓને વધુ છે પ્રાધાન્ય આપતાં નથી. તે ઉપરથી સમજવું જોઈએ કે પુરુષની પ્રધાનતા કેટલી સાહજિક છે ? છે વંદનવિધિમાં સંયમ પર્યાયને પ્રાધાન્ય અપાયું છે. સંયમ પર્યાય કરતાં ય અપેક્ષાએ શાસન ચડિયાતું છે છે. આથી શાસનમાં તે શાસનના મુખ્ય સંચાલક સાધુને ચડિયાતા દર્શાવ્યા છે. છે. હવે મૂળ વિષય ઉપર આવીએ. જો પુત્ર પહેલા દીક્ષા લે અને પિતા પછી દીક્ષા લે તો – પિતાનો છે. છે સંયમ પર્યાય પુત્ર કરતાં ઓછો હોય છતાં – પિતા પુત્રને વંદન ન કરે, આવું જ માતા-દીકરી, (૨૨) છે રાજા-મંત્રી, મોટા-નાના ભાઈમાં સમજવું.
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy