________________
(૨૭૨)
કોટિ સાગરોપમે શ્રી શીતલનાથ નિર્વાણ પામ્યા અને ત્યાર પછી ૪૨ હજાર વર્ષ ૩ વર્ષ ૮ માસ ઓછા એવા એક કરોડ સાગરોપમ શ્રી વીર ભગવાન નિર્વાણ પામ્યા અને ત્યાર પછી ૯૮૦ વર્ષે
ગ્રંથવાચના થઈ. શ્રી સુપાર્શ્વનાથના નિર્વાણથી ૯૦ કોટિ સાગરોપમે શ્રી ચંદ્રપ્રભુ નિર્વાણ પામ્યા કલ્પસૂત્રની
સાતમી છે અને ત્યાર પછી ૪૨ હજાર વર્ષ ૩ વર્ષ, ૮ માસ, ઓછા ૧૦૦ કરોડ સાગરોપમ શ્રી વીર પ્રભુ આ વાચનાઓ
વાચના નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી ૯૮૦ વર્ષે ગ્રંથવાચના થઈ. શ્રી પદ્મપ્રભુસ્વામીજીના નિર્વાણ
(સવારે) પછી ૯000 કોટિ સાગરોપમે શ્રી સુપાર્શ્વ નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી ૩ વર્ષ ૮ માસ અને ૪૩ હજાર વર્ષે ઓછા, ૧૦૦૦ કરોડ સાગરોપમે શ્રી મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી ૯૮૦વર્ષે ગ્રંથવાચના થઈ; શ્રી સુમતિનાથના નિર્વાણ પછી ૯૦ હજાર કોટી સાગરોપમે શ્રી પદ્મપ્રભ નિર્વાણ પામ્યા, અને ત્યાર પછી ૩ વર્ષ ૮ માસ, અને ૪૨ હજાર વર્ષે ઓછા દશ હજાર કરોડ સાગરોપમે શ્રી વીર ભગવા નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી ૩ વર્ષ, ૮ માસ, ૪૨ છે હજાર વર્ષે ઓછા એક લાખ કોટિ સાગરોપમ શ્રી વીર ભગવાન નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી છે.
૯૮૦ વર્ષે ગ્રંથવાચના થઈ. શ્રી સંભવનાથના નિર્વાણ પછી ૧૦ લાખ કોટિ સાગરોપમે શ્રી
અભિનંદન સ્વામી નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી ૩ વર્ષ ૮ માસ અને ૪૨ હજાર વર્ષે ઓછા છે દશ લાખ સાગરોપમ શ્રી વીર પ્રભુ નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી ૯૮૦ વર્ષે ગ્રંથવાચના શરૂ છે (૨૭૨). થઈ. શ્રી અજિતનાથના નિર્વાણથી ૩૦ લાખ કોટિ સાગરોપમે શ્રી સંભવનાથ પ્રભુ નિર્વાણ છે
GEEEEEEEEEEEEE