SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ જ દુષ્કર થશે, સંયમને યોગ્ય ક્ષેત્ર મળી શકશે નહીં અને પાખંડીઓ વધતા જશે. આથી ઘણા (૨૫૦) હે મુનિઓ વગેરેએ અનશન કર્યું. કલ્પસત્રની ભગવંતના અહીં દરેક પરિવારમાં ઘણી મોટી સંખ્યા હતી. અહીં તેમાંનાં જે ઉત્કૃષ્ટ આત્માઓ વાચનાઓ જ હતા તેમની સંખ્યા આપણે જોઈએ. છે વાચના ભગવાનનો પરિવાર (બપોરે) (૧) ઇન્દ્રભૂતિ આદિ ૧૪ હજાર સાધુઓની ઉત્કૃષ્ટ સંપદા. (૨) ચંદનબાળા આદિ ૩૬ હજાર સાધ્વીઓની ઉત્કૃષ્ટ સંપદા. (૩) શંખ, શતક આદિ એક લાખ ઓગણસાઠ હજાર શ્રાવકોની ઉત્કૃષ્ટ સંપદા. સુલસા, રેવતી આદિ ત્રણ લાખ અઢાર શ્રાવિકોની ઉત્કૃષ્ટ સંપદા. (૫) ત્રણસો ચૌદ પૂર્વધરો. (૬) તેરસો અવધિજ્ઞાનીઓ. (૭) સાતસો કેવલજ્ઞાનીઓ. (૮) સાતસો વૈક્રિય લબ્ધિવાળા (૨૫૦) (૯) પાંચસો વિપુલમતિ મનઃ પર્યવજ્ઞાનવાળા
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy