________________
(બપોરે)
શેઠે તે વાળની લટ ઊંચી કરીને સરખી કરી. બસ ! આટલામાં ભાગ્ય પલટાઈ ગયું, ચંદનબાળાનું !
' મૂલા શેઠાણીએ આ દશ્ય જોયું. એના હૈયામાં ઇર્ષાની આગ ભભૂકી ઊઠી. તેનો કાંટો કાઢી આ (૨૨૦) છે.
૪ નાખવાના મૂલાએ પ્રયત્ન શરૂ કરી દીધા. એક વખત શેઠ કામ પ્રસંગે બહારગામ ગયા. તે તકનો જ કલ્પસૂત્રની
લાભ લઈને મૂલાએ ચંદનબાળાનું માથું મુંડાવીને પગમાં બેડી નાંખીને ભોયરામાં ધકેલી મુકી. વાચનાઓ
છે છઠ્ઠી
છે વાચના ત્રણ ત્રણ દિવસ થયા. ભૂખી અને તરસી તે પોતાના કર્મના દોષને વિચારતી પડી રહી. ““ક્યાં હું રાજપુત્રી અને આજે ક્યાં હું બેડીમાં જકડાયેલી અપમાનિત સ્ત્રી !' - જ્યારે શેઠ ઘરે આવ્યા ત્યારે તેમણે ચંદનબાળાને જોઈ નહીં, આવીને પૂછપરછ કરી પણ છે મુલાએ નોકર-ચાકરને એવા ધમકાવેલા કે, ““ખબરદાર ! કોઈએ ચંદનબાળાની કોઈ વાત શેઠને છે કહી છે તો !
છેવટે શેઠને એક દાસી દ્વારા ખબર પડી કે ચંદનબાળા ભોંયરામાં છે ! હાંફળાફાંફળા થતા શેઠ ત્યાં દોડ્યા ! ચંદનબાળાને જોતાં જ શેઠની આંખે આંસુ ઊભરાયાં. ચંદનબાળાને ઉપર લાવીને બારણે બેસાડી. તે ત્રણ દિવસની ભૂખી હતી. એક બાજુ સુપડામાં ઢોરને ખવડાવવા માટેના અડદના બાકુળા પડ્યા હતા, તે ચંદનાને ખાવા આપીને લુહારને બોલાવવા શેઠ નીકળી ગયા.
તે સમયે ચંદનબાળા કોઈ અતિથિની રાહ જોતી હતી ત્યાં તે બાજુ પ્રભુને પધારતા જોયા. પ્રભુનાં દર્શન માત્રથી ચંદના હર્ષમાં આવી ગઈ. તે બોલી : “પ્રભુ ! આ બાજુ પધારો; આથી