SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ છે દર્શાવી, કેમકે પરમાત્મા પોતાના જ્ઞાનમાં એ વાત સ્પષ્ટરૂપે જોતા હતા કે સૂક્ષ્મ બાબતની જે છે પૂરતી કાળજી કરે છે એ પોતાના જીવનની ધૂળ બાબતોમાં સ્વસ્થ રહી શકે છે. હું કલ્પસૂત્રના આરંભમાં જ આવા સૂક્ષ્મ સાધ્વાચારનું વર્ણન આવે છે. સંસારી શ્રોતાવર્ગ એ કડક આચાર-પાલનનું શ્રવણ કરીને એ આચારસંપન્ન મહાત્માઓને ભાવભરી વંદનાઓ અર્પે છે. જે તે સમયમાં સદાચારને દેશવટો દેવાઈ રહ્યો છે એ સમયમાં આચારશુદ્ધિનો મહિમા ગાતા કલ્પસૂત્રનું હું વાંચન જીવોને અત્યંત લાભદાયી બની રહે એ નિર્વિવાદ બીના છે. હું કલ્પસૂત્ર એટલે શું ? હું કલ્પએટલે આચાર. સાધુજીવનના દસ આચારો વગેરે અંગેનું સૂત્ર તે કલ્પસૂત્ર. આ ગ્રંથમાં છે છે સાધુના દસ આચારો વગેરે અંગે હકીકત છે. આપણે પણ સાધુના આચારો જાણવા જોઈએ. કેમકે છે શ્રાવક શ્રાવિકા તે જ કહેવાય, જેને ભાવમાં અવશ્યમેવ સાધુ કે સાધ્વી થવાની તીવ્ર તાલાવેલી છે હોય. હવે જેને ભાવમાં સંસાર ત્યાગવો છે તેણે તે સાધુજીવનના આચારો તો જાણવા જ જોઈએ છે ને? વળી, સાધુના આચારો જાણવાથી ગૃહસ્થો તે સાધુજીવન પાળતા મુનિઓને વધુ અનુકૂળ છે. છે બની સેવા કરી શકે. છું (૧૩) વસ્તુતઃ મુખ્યત્વે સાધુ-સાધ્વીજી આ કલ્પસૂત્રના યથાયોગ્ય શ્રવણ-વાચનના અધિકારી હતા.
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy