SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પણે કપડાં પહેર્યા હોય તો સંસ્કાર સચવાય, હૃદયમાં ઉન્નત ભાવ જાગે, ધોતિયું પહેરવાથી જે છે ભાવ જન્મ, તે પેન્ટ પહેરવાથી નહીં જન્મે, ધોતિયું પહેર્યું હોય, પ૬ ઇંચનો લાંબો કોટ પહેર્યો છે હોય, માથા પર પાઘડી ને ખભે ખેસ હોય તેવી વ્યક્તિને તમે સિગારેટ પીતી જોઈ છે ખરી? છે ભયંકર વિકારોને નાથવાની તાકાત કપડામાં છે. યોગ્ય વેશ-પહેરવેશ ઉપર આપણી સંસ્કૃતિનો છે મોટો ભાગ ટકી જાય છે. છે બધા સ્વપ્નલક્ષણપાઠકો રાજમહેલના પ્રવેશદ્વાર આગળ એકઠા થયા છે, અને ત્યાં તેઓ છે છે પોતાનો એક અગ્રેસર નીમે છે. સિદ્ધાર્થ મહારાજા જે પ્રશ્ન પૂછે તેનો જવાબ તે નેતા આપે. છે સ્વપ્નલક્ષણપાઠકો રાજસભામાં આવીને, હાથ જોડીને મસ્તક ઉપર અંજલિ કરી, ““જય હો, જય છે છે હો.” કહી આશીર્વચનોથી રાજાને વધાવે છે. તેઓએ રાજા સિદ્ધાર્થને આશીર્વાદ આપ્યો કે તમે છે છે સંપત્તિમાન, ધનવાન, વૈભવને ઐશ્વર્યથી ભરપૂર ભંડારવાળા થાઓ, દીર્ધાયુષ્યને ભોગવો, છે રાજસંપત્તિ ભોગવો અને ધર્મપ્રેમી થાઓ. છે. જોકે આ ભોગ-ઉપભોગ સંસારની વૃદ્ધિ કરનારા છે, તે ઝેરી છે, છતાંય તેના આશીર્વાદ આપેલ છે જ છે. પણ અંતે તો તે ઝેર ઉતારતી એક વાત સ્વપ્નપાઠકોએ કરી દીધી કે, હે રાજા સિદ્ધાર્થ ! છે તમારા કુળમાં જિનભક્તિ સતત ચાલુ રહો. વૃદ્ધિ પામતી રહો.''
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy