________________
ત્રિશલામાતાએ ચૌદ સ્વપ્નો જોયા પછી તે સૂતાં નહીં. પણ સ્વપ્નોની મનમાં ધારણા કરી. પછી (૧૦૫) છે પથારીમાંથી ઊઠીને રાજહંસીની ગંભીર ગતિએ તે પોતાના પતિ સિદ્ધાર્થ રાજા પાસે આવ્યા. છે
છે “ત્રિશલામાતા અહીંથી ત્યાં પતિ પાસે ગયા.” આ વાક્યમાં પણ આર્યદેશની ગૃહસ્થ-વ્યવસ્થાનું છે. છે એક મહાન પાસું છુપાયેલું છે. તે એ છે કે પતિ-પત્નીએ હંમેશાં સાથે સૂવું ન જોઈએ. તેમના છે શયનખંડ અલગ રહેવા જોઈએ. દેદાશા ઉચ્ચકોટિનું શ્રાવક-જીવન ગાળતા. તેમના પુત્ર હતા, પેથડશા. એક દિવસ દેદાશા તથા તેમનાં પત્ની વ્યાખ્યાન સાંભળીને ઘેર આવ્યા. પછી ભોજન છે કરતાં દેદાશાએ પત્નીને કહ્યું કે, “આજે વ્યાખ્યાનમાં તે સાંભળ્યું કે ત્રિશલાદેવી સ્વપ્નોનું વર્ણન છે કરવા બીજા શયનખંડમાં ગયાં, જ્યાં તેમના પતિ સિદ્ધાર્થ હતા? આનો અર્થ એ થયો કે પતિછે પત્નીએ પણ હંમેશાં ભેગા સૂવું ન જોઈએ. તું કહે તો આજથી આપણે તે રીતનો અમલ કરીએ.” છે અને એ જ ક્ષણમાં ધર્મપત્નીએ તે વાત સ્વીકારી લીધી.
આવા સંયમી પતિ-પત્નીના પેથડ જેવા પુત્ર શીલવાન, ચારિત્ર્યવાન, શાસનના રખેવાળ થાય છે તેમાં શી નવાઈ ? વળી પેથડના પુત્ર ઝાંઝણ મહાન ધર્માત્મા થાય તેમાં શી નવાઈ ? પ્રભુના હું શાસનમાં મુનિજીવન બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવા માટે છે; તો ગૃહસ્થજીવન બ્રહ્મચર્યનો અભ્યાસ છે
$ (૧૦૫). છે કરવા માટે છે.