________________
તો.. બે દિવસ પડે પરંતુ જો ૧૨ વાગ્યા પૂર્વે ૪ ૫ વાર ઠલ્લે જાય તા ૧ જ દિવસ પડે અથવા ૧૨ વાગ્યા પછી જો પ૭ વાર તબિયતના કારણસર હલ્લે જાય તો ૧ જ દિવસ પડે, જો ૧૨ વાગ્યા પૂર્વે ૧ વાર અને ૧૨ વાગ્યા પછે૧ વાર જાય તો બે દિવસ પડે કાલગ્રહણ રહે, કાળ પવેવ - ક્રિયા કરે - સઝાય – પાલી કરે.. શ્રુતસ્કંધ કે સૂત્રના સમુદેશ કે અનુક્સાના દિવસે રાત્રે ઠલ્લે જવું પડે તો કાલ ગ્રહણની ક્રિયા ન થાય તેમજ દિવસ તો પડે. આકસંધિના મૂલ દિવસો તેના અનુક્રમના દિવસ આવતાં જ કાલગ્રહણ લેવું લાભ, તે ૧-૧ જ લેવાય, તે મૂળ દિવસથી પહેલા ન લેવાય, મોડું ચાલે.. સમુદેશની વિધિ બાદ અનુક્સાના દિવસે જો કાલગ્રહણ ન આવે અથવા પર્વવતા જાય તો આયંબિલ વધે અને તે દિન સમુદેશ પ્રમાણે બોલી માત્ર પણું કરવું. તે દિન ગણતરીમાં આવે નહી. બીજા કે ત્રીજા પ્રવેશની (ઉોપ એટલે અનાગાઢ જોગમાંથી નીકળી પુનઃ પ્રવેશના આગલા દિવસે) લઘુનંદી હોય તો આગલી સાંજે ૪ કાલગ્રહણની વિધિ કરી શકાય અર્થાત્ ૪ ના નુતરાં બે કાલગ્રહણ રાત્રે અને બે સવારે લઈને વિધિ પુરી કરી શકાય. આચારાંગસૂત્રના જોગમાં ૩૯ માં કાલગ્રહણથી સાતિકાના સાત દિવસનો પ્રારંભ થાય છે, સાતિકાના સાત દિવસ + ૧ દિવસ વૃદ્ધિનો કુલ – આઠ દિવસ આગાઢ છે, તેમાં આઉત્તવાણય લેવાનું તથા તેની પરંપરા પાળવાની હોય છે, સાતિકાનું ૪૫ મું. કાલગ્રહણ જોગ પ્રવેશથી લઈ ૪૫ માં દિને જ લેવાનું હોય છે. ૪પ કાલગ્રહણે તે જોગી આચારિક બને છે. એટલે આચાર્યના લગતાં તમામ કાર્યના અધિકારી બને છે. અનાગાઢ જોગમાં માત્ર સંઘો લેવાનો હોય છે, પરંતુ આગાઢ જોગમાં સંઘઠ્ઠો – આઉત્તવાણય લેવું આવશ્યક છે. સંઘટ્ટામાં અન્ય યોગીઓને સાંજની ક્રિયા ન કરાવાય.. સંઘટ્ટામાં ઈરિયાવહિ કરી જગ્યા પંજી પાણી વાપરી શકાય (વિહાર વિ. ના સ્થાનોમાં) સંઘટ્ટામાં પડીલેહણ – પચ્ચકખાણ પારવાનું (સવાર - સાંજનું મુકસી) - ચૈત્યવંદન - દેરાસરજી – પચ્ચકખાણ આપવું કે વંદન કરવું - કરાવવા જેવી આવશ્યક ક્રિયા થતી નથી, માત્ર વાપર્યા બાદનું ચૈત્યવંદન તથા ચંડીલ - માત્રુ જઈ આવીને ઈરિયાવહિયા કરી શકાય છે.