SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પછી બેઠાં જમણો હાથ અવળો રાખી, ૧ નવકારથી થાપે, પછી ઉભાં થઈ તે મુજબ ૧ નવકારથી પાટલી થાપે.. ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેઉં? “ઇચ્છે' કહી પ્રથમ મુહપત્તિનું પડિલેહણ કરે, ૫૦બોલ બોલવાપૂર્વક મુહપત્તિ પડીલેહે... હવે મુહપત્તિથી સામેની ડાબી બાજુની જમીન પૂંજી, ડાબા હાથને પૂંજી, ડાબો અંગુઠો ઉભો રહે તેમ હાથ જમીન પર સ્થાપે પછી મુહપત્તિથી કમ્મર (જે સ્થાને (જમણી બાજુ) મુહપત્તિ ખોસવાની હોય ત્યાં) પૂંજી મુહપત્તિ કમ્મરે ખોસે પછી ઓઘાથી સાથળને પેઢુ વચ્ચેનો ભાગની પ્રમાર્જના (પૂંજી) કરી ત્યાં ઓધો મુકે પછી ઓઘાની દશી ઉપર જમણા હાથના પંજા (હથેળી) ના ભાગને અવળાં - સવળાં ત્રણ ત્રણ વખત એટલે બંન્ને મળી છ વખત હાથ ગૂંજીને તેને ડાબા હાથ જોડે જમીન પર ઉભો સ્થાપે પછી કાલ માંડલા કરે. (કાલ માંડલાની વિધિ :- પહેલા નાક ને પછી જમણા કાનને પછી ડાબા કાનને તેમ ત્રણ સ્થાને ત્રણ વખત બે હાથના ઉભા બે અંગુઠા અડકાડે તેનું નામ માંડલું કહેવાય) આ પ્રમાણે ત્રણ વાર કરવાથી નવવાર હાથના અંગુઠાનો નાક-કાનને સ્પર્શ થશે.. પછી ડાબા હાથને તેમજ રાખી જમણા હાથને ઉપાડ્યા વિના ત્રણવાર જમીનને અડાડે (હથેલીનો પાછળનો ભાગ) પછી જમણો હાથ ઉપાડી પૂર્વવત્ ઓધાનીદશી ઉપર ત્રણવાર અવળા -સવળા હાથે કુલ છ વાર પૂંજી જમણા હાથને પાછો ડાબા હાથની બાજુમાં જમીન પર સ્થાપી નાક - કાન – અંગુઠાને અડકાડીને થતાં ઉપરોક્ત રીતીએ બીજીવાર ત્રણ કાલમાંડલા કરે, પાછો ડાબા હાથને ઉપાડ્યા વિના જમણા હાથને ઘાની દશી પર ઉપર મુજબ છે વાર પંજી ડાબા હાથ પાસે જમણા હાથને ફરી સ્થાપી ત્રીજી વારના ત્રણ કાલ માંડલા કરે, અંતે જમણો હાથ જમીન પર ત્રણવાર અડકાડી લીધા પછી જમણા હાથે ઓઘો લઈ ડાબો હાથ જે જમીનપર સ્થાપન કરેલો છે તેની સમીપની જગ્યા તથા ડાબા પગના ઢીંચણ પૂજીને, ડાબો ઢીંચણ જમીન પર થાપે ને તુરંત ડાબો હાથ ઉપાડે (ઢીંચણ – હાથ બંનેની ક્રિયા સાથે થાય) પછી પાટલી ઓવાથી પૂંજી પાટલી પરની આગળની દાંડી ઓધાથી સ્પર્શ ન થાય તેમ અધ્ધરથી પ્રમાર્જરી બાદ ડાબા હાથથી લઈ ૧૦બોલથી પડીલેહની ડાબી કમ્મરપુંજી ત્યાં દોડી ખોસે પછી જમણી કેમાંથી મુહપત્તિ લેવા ઘાથી પૂજે પછી મુહપત્તિ કાઢી ૫૦ બોલથી પડીલેહે, જમીનું પૂંજી ડાબો હાથ ગૂંજી ડાબો હાથ જમીન પર થાપે અને ડાબો ઢીંચણ ઉપાડે પછી કમ્મર પૂંજી દ્વિતીય શ ૧૩
SR No.600351
Book TitleBruhad Yog Vidhi Part 04 Kalik Yog
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages94
LanguageSanskrit
ClassificationManuscript
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy