________________
શ્રી કાળ પવવાની વિધિ કાળ પવેવામાં દિશાનો નિયમ નથી મોરપીંછ દ્વારા કાજા લેવો જોઈએ. • કાલગ્રહણ જે પાટલી - સ્થાપનાથી લીધું હોય તે જ પાટલી - સ્થાપનાજીથી કાળ પવવા -
૧૦૮ડગલાંની વસતિ જોઈ લેવી, આવી “ભગવન્! સુદ્ધા વસહિ” કહેવું. પૂર્વોક્ત જણાવેલી કેટલીક બાબતો સમજી ધ્યાન પર લઈ ઉપયોગવંત થઈને કરવી
કાળ પવાની વિધિ યોગી – ક્રિયાકારક અથવા અન્ય સાધુ કરી શકે છે. •કાળ પડતાં સર્વ જોગી સાધુ-સાધ્વીની ઉપસ્થિતિ અનિવાર્ય છે. પાટલી ખુલ્લી કરી મૂકવી.
સ્થાપનાજી ખુલ્લાં રાખવા. • ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇરિયાવહિયં પડિક્કમામિ..?” “ઇચ્છે' ઇચ્છામિ પડિક્કમિઉં, ઇરિયાવહિયા... તસ્સઉત્તરી - અન્નત્થ... ૧ લોગસ્સનો કાઉસ્સગ્ન ‘ચંદેસુ નિમ્મલયરા.. સુધી’ કાઉસ્સગ્ન મારી પ્રગટ લોગસ્સ..
ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વસહિ પવેલું? “ઇચ્છે' • ખમાસમણ : “ભગવદ્ ! સુદ્ધા વસહિ” પછી નીચે બેસી પાટલી – મુહપત્તિ - દાંડીઓ - તગડી ક્રમે ૨૫-૨૫-૧૦-૧૦-૪ બોલપૂર્વક પડીલેહે, પડિલેહણમાં બંને દાંડી પાટલી ઉપર મૂકવી, પાટલી હલતી હોય તો તગડી ગોઠવવી બાકી છૂટી મૂકવી -