SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ नमो तित्थस्स । પ્ર કા શ કી ય જૈન વાડમયમાં વિશેષાવશ્યક ભાષ્યાદિ અનેક ગ્રંથના રચયિતા જિનવચનનિપુણ પૂજ્યપાદ શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણના મૂળ ગ્રંથ સંગ્રહણીનું સમર્થ ટીકાકાર પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી મલયગિરિ મહારાજ રચિત વૃત્તિ સહિત પ્રકાશન કરતાં અમે અને આનંદ અનુભવીએ છીએ. સંગ્રહણિ” શબ્દનો અર્થ કરતાં ટીકાકાર શ્રી મલયગિરિ મહારાજ પ્રારંભમાં જ જણાવે છે કે “પ્રજ્ઞાપનાદિ શાસ્ત્રોમાં વિસ્તારથી કહેલા અને સંક્ષિપ્તથી જે ગ્રંથ દ્વારા સંગ્રહ કરાય છે પ્રિતિપાદન કરાય છે] તે સંગ્રહણિ” આમ આ ગ્રંથમાં પન્નવણા સૂત્ર આદિ અનેક ગ્રંથોના અને સંગ્રહ કરવામાં આવ્યું છે. મુખ્યતયા આ ગ્રંથમાં નવદ્વારથી ચારે ગતિના જીની વિચારણા કરવામાં આવી છે. આ નવ દ્વારા નીચે મુજબ છે. (૧) ભવન [નિવાસ સ્થાન] (૨) સ્થિતિ [આયુષ્ય] (3) અવગાહના [શરીરનું મા૫] (૪) ઉપપાત [જન્મ] વિરહકાળ (૫) ચ્યવન મૃત્યુ વિરહકાળ (૬) એક સમયે ઉ૫પાતે સંખ્યા (૭) એક સમયે ચ્યવન સંખ્યા (૮) ગતિ (૯) આગતિ. %%%%%%%必张张张张张张张张张张张张长长长长法於
SR No.600332
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadragani Kshamashraman, Malaygirisuri, Vijaydansuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1992
Total Pages308
LanguageSanskrit
ClassificationManuscript
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy