________________
+
કર્યું. ત્યાર પછી તેમણે કહ્યું
તન થઇશ તો વતી પરમપાસ
| છે ત્યાં આવે છે. આવીને મહેન્માદને ઉત્પન્ન કરનારા (કંગારિક ભાવોને) બતાવતી તેણે આ પ્રમાણે કહ્યું- હે
મહાશતક !) ઈત્યાદિ તેમજ કહે છે, યાવત્ બીજીવાર અને ત્રીજી વાર પણ એમ કહ્યું. ત્યાર પછી તે રેવતી ગૃહપત્નીએ બીજીવાર અને ત્રીજીવાર એ પ્રમાણે કહ્યું એટલે તે મહાશતક શ્રમણોપાસક ગુસ્સે થઈ અવધિજ્ઞાનને પ્રયુજે છે. પ્રયુંજીને અવધિજ્ઞાન વડે જાણે છે, જાણીને તેણે રેવતી ગૃહપત્નીને આ પ્રમાણે કહ્યું-થાવત્ તું (સાત દિવસમાં અલસક વ્યાધિથી મરીને નરક માં ઉત્પન્ન થઈશ) તે હે ગૌતમ ! અપશ્ચિમ-સૌથી છેલ્લી મારણાન્તિક સંલેખના વડે ક્ષીણ થયું છે શરીર જેનું એવા અને ભક્ત પાનનું જેણે પ્રત્યાખ્યાન કર્યું છે એવા શ્રમણોપાસકને સત્ય, તથ્ય, તેવા પ્રકારના સદ્દભૂત છતાં અનિષ્ટ, અનિચ્છનીય, અપ્રિય, અમનેઝ અમનાપ–અમનહર ઉત્તર વડે બીજાને ઉત્તર આપ ચોગ્ય નથી, માટે હે દેવાનુપ્રિય ! તું જા અને તું મહાશતક શ્રમણોપાસકને આ પ્રમાણે કહે કે “હે દેવાનુપ્રિય ! અપશ્ચિમ મારણાનિક સંખના વડે ક્ષીણ થયેલા શરીરવાળા અને યાવત્ ભક્ત-પાનનું જેણે પ્રત્યાખ્યાન કર્યું છે એવા શ્રમણોપાસકને સત્ય તાવનું અનિષ્ટ કથન વડે બીજાને ઉત્તર આપ એગ્ય નથી. હે દેવાનુપ્રિય ! તે રેવતી ગૃહ પત્નીને સત્ય ૪ છતાં અનિષ્ટ ૬ કથન વડે ઉત્તર આપ્યું છે, તે માટે તું એ સ્થાનની આલોચના કર અને યથાયોગ્ય પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કર. ત્યાર બાદ ભગવાન ગૌતમ શ્રમણ ભગવન્ત મહાવીરના એ અર્થને “તહ’ત્તિ કહી વિનય વડે સ્વીકારે છે. સ્વીકારીને
+++++++++
૮ “ન ખલુ કપૂઈ ગોયમેત્યાદિ. “સતેહિ વિદ્યમાન, ‘તહિ” ત–સત્યરુપ તવરુપ અથવા વાસ્તવિક, ‘તહિઅહિ” તેજ પૂર્વોક્ત પ્રકારને પ્રાપ્ત થયેલા, પણ અપાશે ન્યૂનાધિક નહિ એવા, તાત્યર્પ એ છે કે સદભૂતે”
*૮ મહાશતક * અધ્યયન * ૧૪૫
++