________________
ઉપાશકદશાંગ સાનુવાદ છે ૧૩૮ |
*****
બાકી બધું તેમજ જાણવું, અને આ આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કરે છે–હમેશાં બે દ્રોણ પ્રમાણે હિરણ્યથી ભરેલાં કાંસ્ય પાત્ર વડે વ્યવહાર કરે મને ક૯પે છે. ત્યાર બાદ મહાશતકશ્રમણોપાસક થયો અને જેણે જીવ અને અજીવ તત્ત્વ જાણેલ છે એવો યાવત વિહરે છે.
૩. ત્યાર બાદ રેવતી ગૃહપત્નીને અન્ય કોઈ દિવસે મધ્ય રાત્રિના સમયે કુટુમ્બમાં જાગરણ કરતા આ આવા પ્રકારનો વિચાર થયો–એ પ્રમાણે ખરેખર હું આ બા૨ સપત્નીના વિઘાત–પ્રતિબન્ધ વડે મહાશતક શ્રમણોપાસક સાથે ઉદાર મનુષ્ય સંબધી ભેગવવા યોગ્ય ભેગોને ભોગવવાને સમર્થ નથી, તો મારે આ બારે સપત્નીઓને અગ્નિપ્રયોગ વડે, શસ્ત્રપ્રયોગ વડે અથવા વિષપગ વડે જીવિતથી મુક્ત કરીને અને એની એક એક હિરણ્યકેટિ અને એક એક ગાયોના વ્રજને રવયમેવ ગ્રહણ કરીને મહાશતક શમણું પાસક સાથે ઉદાર ભેગે યાવત્ ભોગવવા
ગ્ય છે?—એમ વિચાર કરે છે, વિચાર કરીને તે બારે સપત્નીઓના અન્તર-અવસર, છિદ્રો, અને વિવરે જેતી રહે છે. ત્યાર બાદ રેવતી ગૃહપત્ની અન્ય કોઈ દિવસે તે બારે સપત્નીઓને અન્તર-છિદ્રો જાણીને છ સપનીઓને શસ્ત્રપ્રગથી મારે છે અને છ સપત્નીઓને વિષપ્રયોગથી મારે છે. મારીને તે બારે સપનીઓના પિતૃગૃહથી (પિયરથી) આવેલ એક એક હિરણ્યકેટી અને એક વ્રજને સ્વયમેવ ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને મહાશતક શ્રમણોપાસક સાથે ઉદાર
**
૧. આઠમું અધ્યયન પણ સુગમ છે. “સકંસાત્તિ , કાંસ્ય-દ્રવ્યનું એક જાતનું પ્રમાણ, તે વડે સહિત સકાંસ્ય –કાંસ્ય નામના પ્રમાણુ યુક્ત. “કેલધરિયાઓ” “કીલશ્રુહિકા કુલગૃહ-પિતાના ઘરથી દાયકામાં આવેલી.