________________
****
કુંભારના પાત્રને હરણ કરતું નથી, યાવત બહાર લઈને મૂકતું નથી, અને તારી અગ્નિમિત્રા ભાર્યા સાથે વિપુલ ભેગે ભોગવતું નથી, તથા તું તે પુરુષને આક્રોશ કરતા નથી, હણ નથી યાવત અકાલે જીવિતથી મુક્ત કરતો નથી, અને જે તારા વાયુથી સૂકાયેલા પાત્રને કોઈ પુરુષ હરી જાય યાવત્ બહાર મૂકી દે, તથા અગ્નિમિત્રાની સાથે કઈ પુરુષ વિપુલ ભેગો ભગવતો વિહરે અને તું તે પુરુષને આક્રાશ કરે યાવત્ જીવિતથી મુક્ત કરે તો તું જે કહે છે કે “ઉત્થાન નથી, યાવત્ સર્વ ભાવો નિયત છે તે મિશ્યા છે. અહીં આજીવિકપાસક સદાલપુત્ર બેધ પામ્યો.
૮ત્યાર બાદ આજીવિકપાસક સદ્દાલપુત્ર શ્રમણ ભગવંત મહાવીરને વંદન નમસ્કાર કરે છે. વંદન નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું હે ભગવન્! તમારી પાસે ધર્મ શ્રવણ કરવાને ઈરછું છું. તે પછી શ્રમણ ભગવાન મહાવીરે આજીવિકપાસક સાલપુત્રને અને તે મોટી પરિષદને યાવત્ ધર્મ કહ્યા. ત્યાર બાદ આજીવિકપાસક સદાલપુત્ર શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ધર્મ સાંભળી અવધારી હૃષ્ટ-પ્રસન્ન અને સંતુષ્ટ ચિત્તવાળે થઈ આનન્દની પેઠે તે પ્રમાણે ગૃહસ્થ ધર્મને સ્વીકાર કરે છે. પરંતું તેણે એક હિરણ્યકેટિ નિધાનમાં, એક હિરણ્યકેટિ વ્યાજે અને એક હિરણ્યકટિ ધનધન્યાદિના વિસ્તારમાં રાખેલી છે. દસ હજાર ગાયનું એક વ્રજ છે. યાવત્ શ્રમણ ભગવંત મહાવીરને વંદન નમસ્કાર કરે છે. વંદન નમસ્કાર કરીને જ્યાં પિલાસપુર નામે નગર છે ત્યાં આવે છે. ત્યાં આવીને પલાસપુર નગરના મધ્ય ભાગમાં જ્યાં પોતાનું ઘર છે અને જ્યાં અગ્નિમિત્રા ભાર્યા છે ત્યાં આવે છે, આવીને તેણે અગ્નિમિત્રા ભાર્યાને આ પ્રમાણે કહ્યું– એ પ્રમાણે ખરેખર હે દેવાનુપ્રિયે ! શ્રમણ ભગવાન મહાવીર સાસરેલા છે, તે માટે તું
*****************
*૭ સદ્દાલપુત્ર * અધ્યયન
૧૨૩