________________
ઉપાશકદશાંગ સાનુવાદ છે ૧૨૦
અધ્યવસાય થયે-આ શ્રમણ ભગવંત મહાવીર મહામાહણ, ઉત્પન્ન થયેલ જ્ઞાન-દર્શનને ધારણ કરનારા, યાવત્ સત્ય કર્મની સંપત્તિયુક્ત છે, તે માટે મારે શ્રમણ ભગવંત મહાવીરને વંદન નમસ્કાર કરીને પ્રાતિહારિક (પાછા આપવા
) પીઠ- આસન, ફલક-ઈત્યાદિ વડે નિમંત્રણ કરવું શ્રય-ગ્ય છે' એમ વિચાર કરે છે. એમ વિચાર કરીને પ્રયત્ન વડે ઊઠે છે, ઊઠીકે શ્રમણ ભગવંત મહાવીરને વન્દન નમસ્કાર કરે છે, વંદન નમસ્કાર કરીને તેણે એમ કહ્યુંહે ભગવન્ ! ખરેખર પલાસપુર નગરની બહાર મારા પાંચ સે કુંભારના હાટ છે, ત્યાં તમે પ્રાતિહારિક પીઠ, ફલક યાવતું , સંથારાને ગ્રહણ કરીને રહે. ત્યાર બાદ શ્રમણ ભગવાન્ મહાવીર આજીવિકપાસક સદાલપુત્રની એ વાત સ્વીકારે છે, સ્વીકારી આજીવિકપાસક સાલ પુત્રના પાંચ કુમારના હાટમાં પ્રાસુક અને એષણીય (નિર્દોષ) પ્રાતિહારિક પીઠ, ફલક યાવત્ સંથારાને ગ્રહણ કરીને વિહરે છે.
૬. ત્યાર પછી આજીવિકા પારાક સદ્દાલપુત્ર અન્ય કોઈ દિવસે વાતાહત-વાયુથી સૂકાયેલ કુંભારના પાત્ર અંદર રહેલા છે તેને શાલામાંથી બહાર કાઢે છે. બહાર કાઢીને તડકામાં સૂકવે છે ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે આજી
***********************
++++Beats
૬ ‘વાયાહયગતિ, વાતાહત-વાયુ વડે કંઈ ક સૂકાયેલાં, કાચા, “કલાલભેડ’તિ. કુલાલ-કુંભાર, તેના સંબન્ધી તે કીલાલ-કુંભારે ઘડેલા ભાંડ-પાત્ર. એ પુરુષકાર વડે કરાય છે. તે સિવાય કરાય છે ? એ પ્રમાણે ભગવતે પૂછયું એટલે તે નિયતિવાઇ રુપ ગોશાલકના મત વડે ભાવિત-વાસિત હોવાથી પુરુષકારવડે કરાય છે' એ ઉત્તર આપવામાં પિતાના મતને ત્યાગ અને પરમતના સ્વીકારરુપ દોષને જાણતા તેણે “અપુરુષકારેણ પુરુષકાર સિવાય કરાય છે–એમ
*