________________
ઉપાસકદશાંગ
સાનુવાદ ॥ ૭૬ ॥
દેવ કામદેવ શ્રમણેાપાસકને નિય રહેલા જુએ છે. જોઈને ગુસ્સે થયેલા તે કામદેવ શ્રમણાપાસકને સુઢ વડે ગ્રહણ
કરે છે. ગ્રહણ કરીને ઊંચે આકાશમાં ઉછાળે છે. નીચે પૃથિવી તળમાં ત્રણ વાર પગ વડે રેાળે છે. વેદનાને સહન કરે છે,
ઉછાળીને તીક્ષ્ણ ઇ'તરુપ મુશલવડે ગ્રહણુ કરે છે. ગ્રહણુ કરીને ત્યાર પછી તે કામદેવ શ્રમણેાપાસક ઉજજવલ-કેવળ અસાતા રુપ
૫. ત્યારબાદ તે હસ્તીરુપી દેવ કામદેવ શ્રમણેાપાસકને જ્યારે (ચલાયમાન કરવાને) યાવત્ શક્તિમાન્ થતા નથી, ત્યારે તે ધીમે ધીમે પાછા ખસે છે. પાછે. ખસીને પેાષધશાલાથી બહાર નીકળે છે. બહાર નીકળીને દિવ્ય હસ્તીરુપના ત્યાગ
૫ ‘ઉવિસ” ઈત્યાદિ સર્પરુપના વિશેષણા છે અને તે કચિત્ યાવત્ શબ્દથી ગ્રહણ કરેલાં અને કચિત્ સાક્ષાત્ કહેલાં દેખાય છે, તેમાં ‘ઉવિષ” અસહ્ય જેનુ વિષ છે એવુ', ‘ચ’વિષ” તીવ્ર જેનું વિષ છે એવુ', કારણ કે તેનું વિષ થોડા કાળમાં જ ડખેલા શરીરને વ્યાસ કરે છે. ધારવિષ” ભયકર વિષવાળું, કારણ કે તેના નાશ કરે છે. ‘મહાકાય’મોટા શરીરવાળું, ‘મષીમૂષાકાલકમ્' મહી-કાજળ અને મૂષાની પેઠે કાળું, નયનવિષરાષપૂર્ણ મ’ નયનવિષ—દૃષ્ટિવિષ અને રાષ-ગુસ્સા વડે પૂર્ણ, ‘અજનપુંજનિકરપ્રકાશમ' 'જનપૂજ-કાજળના ઢગલાના નિકર-સમૂહની જેવા પ્રકાશ જેના છે એવુ, રક્તાક્ષમ' રાતી આંખ જેની છે એવું, લેાહિતલેાચનમ' લાલ વાચન છે. જેના એવુ', ‘યમલયુગલચ’ચલજિહ્રમ' યમલ-સાથે રહેલી ચ‘ચલ-અત્યન્ત ચપલ જીમનુ' યુગલ જેનું છે એવું, ધણિતલ૧. મૂષા–મૂષ ધાતુને એગાળવાની માટીની કુલડી.
*****************