________________
ઉપાસકદશાંગ સાનુવાદ I ૨૮
અંગાર-કોલસા ઈન્ટ વગેરે કરીને તેને વેપાર કર, ૨ વનકર્મ-વનસ્પતિ કાપીને તેનો વેપાર કર, ૩ શકટકર્મગાડાં કરવા, વેચવા અને ચલાવવા. ૪ ભાટકકર્મ–ગાડાં વગેરે વાહન ભાડે ફેરવવા, ૫ ફેટ કર્મભૂમિ પેદવા કરીને પણ ખાવા યોગ્ય નથી. તેમ કરીને પણ ખાવામાં અતિચાર લાગે છે. કારણ કે તે વ્રતસાપેક્ષ છે. આ પાંચ અતિચારે ૫શુ બીજા અતિચારોનું ઉપલક્ષણ છે, કારણ કે મધ, માંસ, મદ્ય અને રાત્રિભોજન વગેરેના વ્રતવાળાને અનાગ અને અતિક્રમાદિ વડે અનેક અતિચારે લાગે છે. “કમ્મા છું' ઈત્યાદિ કર્મને આશ્રયી “હું ખર કર્માદિનો ત્યાગ કરું છું.' એવા પ્રકારનું ઉપગ વ્રત છે. ખર-કઠોર-પ્રાણીના હિંસા કરનાર કર્મ-ભોગપભેગનું સાધન દ્રવ્ય
૨. યોગશાસ્ત્રમાં અપકવોધિભક્ષણ અને તુચ્છૌષધી ભક્ષણને બદલે સમિશ્ર અને અભિષવ એ બે અતિચારે કહ્યા છે. સન્મિ-સચિત્ત વડે મિશ્ર આહાર, જેમકે આદુ, દાડમ વગેરે વડે મિશ્ર પૂરણ વગેરે. આ પણ અનાભોગ અને અતિક્રમાદિ વડે અતિચાર છે. અભિપવ-અનેક દ્રવ્યના સંધાન-આથા વડે થયેલ મઘ વગેરે, આ પણ સાવદ્ય આહારના ત્યાગીને અનાગ અને અતિકમાદિ વડે અતિચારરુપ છે. કોઈ આચાર્ય અપકવ ઓષધિનાઆહારને અતિચારરુપને કહે છે, અપવ-અગ્નિ વગેરે વડે જેને સંસ્કાર થયો નથી તે, આને પણ પ્રથમ સચિત્તાવાર રૂપ અતિચારમાં સમાવેશ થાય છે. કેટલા એક તુચ્છૌષધિભક્ષણને પણ અતિચાર કહે છે. તુચ્છૌષધી-મગ વગેરેની કોમળ શીગો વગેરે. જે તે સચિત છે તે તેનો સચિત આહારમાં સમાવેશ થાય છે, જે અગ્નિમાં પ્રકાવવા વગેરે વડે અચિત છે તે શે દોષ છે? જુઓ યોગશાસ્ત્ર પ્રકાશ ૩ શ્લ૦ ૯૮.