________________
##
તેવા ચાર વ્રજ સિવાય બાકીના ચતુષ્પદનું પ્રત્યાખ્યાન કરું છું'. ત્યાર બાદ ક્ષેત્ર ૫ વસ્તુનું પરિમાણ કરે છે. જેનાથી સે નિવર્તન ખેડી શકાય એવું એક હળ, એવા પાંચસે હળ વડે ખેડી શકાય એટલી ક્ષેત્રની ભૂમિ સિવાય બાકીના ક્ષેત્ર વસ્તુનું પ્રત્યાખ્યાન કરું છું. ત્યાર પછી શકટ–ગાડાનું પરિમાણ કરે છે, બહાર દેશાન્તરમાં ગમન કરવા યોગ્ય પાંચસે ગાડાં, અને સાંવહનિક-માલનું વહન કરનારા પાંચસે ગાડાં ઉપરાંત બધા શકટનું પ્રત્યાખ્યાન કરું છું. ત્યાર બાદ વહાણુનું પ્રત્યાખ્યાન કરે છે. દેશાન્તરમાં મોકલવા ગ્ય ચાર વહાણે અને અહીંના સાંવહનિક-માલ લાવવા લઈ જવા યોગ્ય ચાર વહાણે સિવાય બાકીના વહાણેનું પ્રત્યાખ્યાન કરું છું. ત્યાર બાદ ઉપગ-પરિગ વિધિનું પ્રત્યાખ્યાન કરતે અંગભૂષણ-અંગુછાનું પરિમાણ કરે છે. એક ગંધકાષાયી–સુગંધી રાતા અંગુછા સિવાય બાકીના
સ્વદારસંતષિક” રુપ થાય છે. અથવા “ઇ” પ્રત્યય કરવાથી સ્વદારસંતષિ” રુપ જાણવું. એટલે પિતાની સ્ત્રીમાત્રથી સંવૈષ પામે. ઘણું સ્ત્રીઓથી ઉત્પન્ન થતા સંતેષને સંક્ષેપ કરે. કેવી રીતે કરે છે? તે બતાવે છે. “નગ્નસ્થ પિતાની એક શિવનંદા ભાર્યાને છેડી અન્યત્ર-બીજી સ્ત્રીને વિષે મૈથુન સેવીશ નહિ. એજ બાબતને સ્પષ્ટ કરે છે. “અવસેસ તે સિવાય બીજા મૈથુન વિધિ-મૈથુનના પ્રકાર અથવા મિથુનના કારણને ત્યાગ કરું છું. વૃદ્ધ આચાર્યની વ્યાખ્યા આ પ્રમાણે છે. ‘નન્નત્થ” અન્યત્ર બીજે, એટલે શિવનંદાને છોડીને બીજે મૈથુનવિધિનો ત્યાગ કરું છું. બન્ને વ્યાખ્યામાં ભાવાર્થ તો એક જ છે. ઈછાવિધિના પરિમાણુમાં “હિરણ્ય” રુડું, રુપાનાણું, સુવર્ણ પ્રસિદ્ધ છે, તેનું પરિમાણ કરે છે. “નનW’ નિધાનમાં રાખેલી ચાર કોટિ હિરણ્ય વગેરેથી બીજા હિરણ્યાદિની ઈચ્છા નહિ કરું, “અવશેષ” તેથી અધિક હિરણ્યાદિન ત્યાગ કરું છું. એમ બધે સ્થળે જાણવું. ત્યાર બાદ ચતુષ્પદ વિધિના પરિમાણમાં દસહજાર ગાયનું એક ગેકુળ એવા
#
#
##
###
૧ આનંદ ક અધ્યયન * | ૭ |