________________
(રાગ : મલ્હાર - તાલ : ત્રિતાલ)
વરસો રે...વરસો રે...મેઘકુમાર વરસો... ગડ ગડ ગડ ગડ વાદળ ગરજે,
વીજ કરે ચમકાર... મેઘકુમાર આવી રહ્યા છે, હરખે નરને નાર...
ભૂમિને સુવાસિત કરવાનો મંત્ર:- (૩) ૐ હ્રી મૂરતિ મૂતધાત્રિ સર્વભૂતહિતે ભૂમિશુદ્ધિ ત્ત 5 સ્વાહા || (આ મંત્ર બોલી ભૂમિ ઉપર ચંદનના છાંટણા કરવા)
ચંદનના છાંટણા છંટાવો, પાર્શ્વનાથના પૂજન પ્રસંગે... ભકિતકેરા નવલારંગે... રંગરે કેશરિયો રેલાવો... શરીર શુદ્ધિકરણ (સ્નાન) મંત્ર : (૪) ૐ હૈી નમો વિમતનિયંતાય સર્વતીર્થનનાય શં ાં વાં વાવી શ્ર્વ અશુચિઃ શુચિર્ભવામિ સ્વાહીં || (આ મંત્ર બોલી ચેષ્ઠાપૂર્વક સ્નાન કરવું) (રાગ : અબ સૌપ દિયા)
હું નાહી રહ્યો છું મંત્રોથી, તનમનને પવિત્ર કરવાથી; પૂજન ભણાવું ભાવથી, મુક્તિ મેળવવાના લોભથી... સંસારના કાર્યો કરવાથી, કર્મો બાંધ્યામે રાગથી,જિનેશની ભક્તિ કરવાથી, રાગદ્વેષ જાય મારા આત્માથી...॥૧॥ અનાદિ કાળથી હું ભટકી રહ્યો, તારી સેવા વગર હું અથડી રહ્યો, તને પામીને આજે ધન્ય બન્યો, પૂજન કરીને પુણ્યશાળી બન્યો...૨
મન ને પવિત્ર કરવાનો મંત્ર : (કલ્મષદહન) (૬) ૐૐ વિદ્યુત્ત્પનિકે મહાવિદ્ય
સર્વાત્મ્યષં વહે વહ સ્વાહા || (આ મંત્ર બોલી બન્ને ભુજાઓને સ્પર્શ કરવો)
(૬) ક્ષિ ૫ ૐ સ્વા હા, હા સ્વા ૐ પ.િ આ પાંચ બીજાક્ષર મંત્રાણરો અનુક્રમે ચડ-ઉતર,
(આરોહ-અવરોહ)ના ક્રમે નીચેના પાંચ સ્થળે સ્થાપી આત્મરક્ષા કરવી. ૧) ઢીંચણ ૨) નાભી ૩) હૃદય ૪) મુખ ૫) મસ્તક (લલાટ)
蛋蛋蛋 શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ મહાપૂજનવિધિ / ૧૦
蛋蛋蛋
..
----
-
auto
-