________________
दीपालिकाकल्पे
||
R ||
લોક ૮ ની ટિપ્પણીમાં ભિક્ષુક-કમકને સોપાર,નગરમાં દીક્ષા આપી એ લખાણ-છાણીમાં શ્રીકાતિ વિ૦ મા ના હસ્તલિખીત દીપાલિ- प्रस्तावना કાકલ્પમાંથી લીધેલ છે, જ્યારે પૂશ્રી હેમચંદ્રસૂરિ મા ના પરિશિષ્ટ-પર્વ સર્ગ ૧૧ પાને ૬૩ માં કૌશામ્બી નગરીમાં દ્રમક-ભિક્ષુકને દીક્ષા આપીને સંપ્રતિ-રાજા થયા. તત્ત્વબહુશ્રુતગમ્ય.
ग्रन्थकारनो
सामान्य અનાઘનત કાલથી શુભાશુભ કર્મના યોગે ચતુર્ગતિમાં પરિભ્રમણ કરતા જીવોને સર્વથા કર્મનો ક્ષય અને મોક્ષસુખની પ્રાપ્તિને માટે જ્ઞાન | દર્શન-ચરિત્ર એ પરમ આલંબન છે, આત્મા અદ્યાપિ ભવાંત કરી શક્યો નથી. એમાં જો કોઈ કારણ હોય તો તે સમ્યફ-જ્ઞાનની પ્રાપ્તિનો અભાવ
परिचय છે, તેથી તે જ્ઞાનની પ્રાપ્તિ અને ભક્તિ માટે આ શ્રીદીપાલિકા-ક૯પનો પ્રારંભ કરેલ છે. વિશેષ કુટનોટાદિમાં આવતાં છરા, બહોતેર બીલો,
સંકરિ– દિશપ્રકારના કલ્પવૃક્ષ, શ્રી વીરભગવાનથી લઈ ભાવી તીર્થંકરદેવોના જન્માન્તર, તથા જીવોના મતાન્તરો, ગન્ધાન્તરોથી ઉપલબ્ધ કરતાં અનેક મતાન્તરોને લઈ નિશ્ચય પૂર્વના મહાન પુષે પણ જે વસ્તુને નિર્ણય-રૂપ કર શક્યા નથી, તે મારા જેવા અશ-બાલ-પંગુ મેસ્પર્વતના ઉલ્લંઘનનું !
पूर्वजिसव Iકાર્ય શી રીતે કરી શકે ? અર્થાત્ નજ કરી શકે. છતાં શુભ કાર્યમાં યથાશક્તિ ઉદ્યમ કરવો જોઈએ એ ન્યાયે તદ્ કાર્યને કરતાં સુશક્ય અને मतान्तर લભ્ય વિશેષ ગ્રન્થો આદિના અભાવમાં વસ્તુ તૈયાર કરી કરવા છતાં અનેક ગુટીઓ રહેલ છે, અને મારે પણ આ કાર્ય પ્રાથમિક હોવાથી શુદ્ધિ
प्रकाशननुं સ્કૂલનાદિને સુસજ્જનો હંસ ચંચુ-ક્ષીર ન્યાયે ગુણ ગ્રહણ કરે. મારા જેવા અલ્પમતિ-છસ્થ પ્રેસદોષ અને શ્રીવીતરાગદેવની આજ્ઞા વિરુદ્ધ લખાયેલ હોય તેનો હું મિચ્છામિ દુક્કડું દેઈ અનેક ગુન્હનિર્માતા કવિકલકીરિટ વ્યા૦ વા૦ ૫૦ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય લબ્ધિસૂરીશ્વરજીયા
निमित्त મહારાજનો મારા ઉપર ઉપકાર સ્મૃતિપથમાં લેઈ આ તૈયાર કરેલ શ્રીદીપાલિકા-કપરૂપગ્રન્થ હરતકમલમાં સમર્પી કૃતાર્થ થાઉ એજ. શ્રીકુન્યનાથ સ્વામિપ્રાસાદસ્ય પ્રતિષ્ઠા દિને
મુ૦ સીસોદરા (નવસારી) વિ. સં. ૨૦૦૮ મહા-શુદ-૬ શુક્રવાર
મુનિ-હેમેન્દ્રવિજ્ય તા. ૧–૨–૧૯પર
ISSUESTITUEUGURU SHERISTISTUTUTUTIFUTUપHUL
લીક