SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજનવિષિા * નારિક શિવાય બચ: શિય; ઘરથાઃ ર (શિ) . ગાથાર્થ - પ્રભુનું પરમપુરુષત્વ - હે મની! મુનિએ તમને જ કે Ilહી અંધકારથી પર-દૂર રહેલ સૂર્ય સમાન તેજવી પરમ પુરુષ માને છે, તમને સારી રીતે પામીને જ અંતાકરણની લકતામર પહાયત્ર છે શુદ્ધિ વડે જગતના પ્રાણીઓ મૃત્યુને જીતે છે. એ સિવાય કલ્યાણકારી મોક્ષનો બીજો કઇ માર્ગ નથી. ' વિશેષાર્થ :- એ શ્રમણ સંઘના સાર્થનાહ! સમજદાર મુનિઓ સમજી ગયા છે તેથી તમને શાસન પ્રવર્તાવનાર તીથલનાયકને જ પરમપુરષ કરીને પોકારે છે. એ મુનિઓ તમને જ કેવલજ્ઞાનના ઝળહળતા પ્રકાશથી “આદિત્ય વર્ણ” કહીને કરગરે છે. તરવનું મંથન કરીને મોટાં થયેલા એ સુનિએ જ તમને વીતરાગને “અમe' કહીને અધિકેશ સમજે છે. એ મુનિ મહાત્માએ તમને મેહરહિત આત્માને “તમસઃ પરસ્તા ” કહીને પ્રાથી રહ્યા છે....અને પ્રભુ ! મારો તે નિર્ણય છે - મુદ્રાલેખ જ છે કે તમને સારી રીતે પામીને જ મૃત્યુ પર વિજય વાવટે ફરકાવી શકાય છે. અને તેથી જ હું કહું છું કે, મોક્ષનો મંગલકારી પંથ તમારી પ્રાપ્તિ સિવાય કોઈ નથી. બીજા બધા રસ્તાઓ એ ચાલવાના રસ્તા તે દેખાય છે. પણ મંઝીલે પહોંચાડનારે “મંગલપથી તે પ્રભુ તમે જ આ છે ... તમે જ છે. માવાર્થ - શ ૧૨મજૂર છે મેં સુરિ કરતે હૈ:- દે મુનીશ્વર | મુઝન ગાવો પરમ પૂઇ જાતે अर्थात् मिथ्यात्वी जीव बाह्यात्मा कहलाते हैं । सकर्मा सम्यग्दृष्टि जीव अन्तरात्मा कहलाते हैं और कमरहित परमात्मा कहलाते हैं वे परमात्मा आप हैं। सूर्य सदृश स्वयं तेजस्वी हैं और अमल अर्थात् रागद्वेषरूपी मल से रहित हैं तथा पापरूपी अंधकार से दूर हैं। आपको अन्तःकरण की शुद्ध द्वारा प्राप्तकर भी प्राणी मानव मृत्यु पर विजय प्राप्त करते हैं सिद्ध होते है ऐसा प्रशस्त उपद्रव रहित मोक्षस्थान प्राप्त करने का अन्य कोई मार्ग नहीं है ॥२३॥ કથા-૧૫. અંતર સિદ્ધ-વિધા :- શ્રી ભકતામર સ્તોત્ર માં ૨૩મા લોકના ધ્યાનમાં રહેલા ૧૪ મી કથાવાલા આર્ય ખyટાચારને ચીવીએ ચતરસિદ્ધવિદ્યાવાલા બનાવ્યા વિહાર કરતાં આચાર્ય ઉજની 米米米米米卡米米米米米米未米 મજ
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy