SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ की * * ** भाब ग न्ति युगपत् स्पष्टीकरोपि विधि: ******* २in n नया, बारे ATMMAT असि । Pule:- K ************** - १७. (नमोऽर्हत्) ॐ नास्तं कदाचि दुपयासि न राहुगम्यः स्पष्टीकरोषि सहसा युगपज्जगन्ति । नाम्भो धरो दर निरुद्ध महाप्रभावः सूर्या तिशायि महिमासि मुनीन्द्र ! लोके वाहा ॥१७॥ अन्वय :- मुनीन्द्र। (त्वम् ) कदाचित् अस्तम् न उपयासि न राहुगम्यः मसि सहसा जगन्ति युगपत् स्पष्टीकरोषि, म मम्भोधरोदरनिरुद्धमहाप्रभावः (अतः) लोके सूर्यातिशायी महिमा असि । आया-सूना मान ता - नी-द! તમે કદાપિ અસ્ત પામતા નથી, કયારે યશથી ગ્રસ્ત થતા નથી, એક જ સખયે તત્કાળ સમસ્ત જગતને પ્રકાશિત કરે છે, વળી વાદળમાં ઘટાદાર મેઘના મધ્યભાગથી પણ તમારી મહાપ્રભાવ-તેજ રોકાતો નથી. તમારે મહિમા સૂય કરતાં પણ ચડિયાત છે. તેથી તમને સૂર્યની ઉપમા આપવી પણ યોગ્ય નથી વિરોષાથ - એ મહાવ્રતધારી મુનિઓના માલિક ! એ જ મારે તે તમને સુરજની સાથે શી રીતે સરખાવવા ? પેલા સુરજ તો રોજ રોજ ઉગે. રેજ રજ આથમે. પણ તમે તે તમારા જ્ઞાનથી સદાય ગગનમાં ઉગતા અને ચમકતા છે. કયારે ય અસ્ત થવાની કે આથમવાની વાત જ નહીં. એ સૂરજ ! તું તે ધીમે ધીમે દુનિયાના થોડા ભાગને પ્રકાશે અને મારા દેવાધિદેવ! તમે તે ત્રણે ય જગતને એક જ સાથે પ્રકાશિત કરે છે પ્રભુ ! સુય તો તમારા મહિમા પાસે કંઇ વિસાતમાં નથી. भावार्थ :- प्रभु को सूर्य की उपमा का निषेध करते हैं:- हे मुनीन्द्र । इस विश्वमें भापकी महिमा सूर्य से मी अधिक है। सूर्यतो मात्र दिन में ही उदित होता है जब कि आपती रात और दिन सर्वदा केवलज्ञान के कारण उदित हैं। सूर्य को राहु ग्रहण करता है परन्तु आप दुष्कृतरूपी राहु से ग्रहण नहीं होते। सूर्य परिमित अल्प क्षेत्र को मनुक्रम से प्रकट करता है जब कि आप तत्काल एक साथ सम्पूर्ण त्रिजगत को ज्ञानलोक द्वारा केवलज्ञान से प्रकट करते हैं। सूर्य का प्रभाव मेघ से भवरुद्ध हो जाता है परन्तु आपका प्रभाव १ मतिज्ञानावरण, २ श्रुतज्ञानावरण, ३ अवधिज्ञानावरण, ४ मनः पर्यवज्ञानावरण, ५ केवलज्ञानावरण कर्मरूपी मेध से अवरुद्ध नहीं होता । इसलिये भापको सूर्य की उपमा देना भी उपयुक्त नहीं है ॥१७॥ **************
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy