SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ઝાઝા સ્તુત કરનારાઓ આપના સમાન બને છે. તથા મન્તિ ભવતઃ એટલે કે- તીર્થકર જ બને છે. આજના જમાનાના વિજ્ઞાનિકે પણ કહે છે કે બીજા દેવની ભકિતથી ભકત માત્ર વૈકુંઠમાં જાય છે. જયારે જૈન ધર્મ માં તે જ ભકતામરે ભકત પરમાત્માજ બની જાય છે. માટે પરમાત્મ પદ મેળવવા આવતે જન્મ અમારો જૈન ધર્મમાં થાઓ ! ૨૩ માં મહાય પૂજન શ્લોકમાં “નક્ષત્ત મૃત્યુ” કહી ભકત જન્મ-મરણના ફેરા ટાળી અજરામર પદને પ્રાપ્ત કરે છે. ૨૬ માં શ્લોકમાં .. એ કહે છે કે- આપ ત્રણે ભુવનના છાની આત્તિ-પીડાને હારના છો.- તથા ત્રણે ભુવનના છોના ભવરૂપી સાગરને શેષનાર છો ૩૪ થી ૪૩ દશ સ્લેકમાં ભકત છના સર્વ ભયે રોગને નાશ કરનારા કહ્યા છે. છેલે ૪૪ માં શ્લોકમાં અંતિમ મંગલ કરતાં સૂરીશ્વરજી કહે છે કે સંસારમાં રહે ત્યાં સુધી ભવ્ય જીવને પુણ્યાનુબંધિ પુણ્ય અપાવનાર લક્ષ્મી તે પ્રાપ્ત થાય છે. પરંતુ શાશ્વત એવી મા લક્ષ્મી પણ જલદીથી પ્રાપ્ત થાય છે - દેવાધિદેવ પુસ્તકમાં પાના ૧૪૮ માં પૂજ્ય તાન વિજયજી મ. લખે છે કે- અતિરા અને પ્રાતિહાર્યોથી સહિત એવા અતિ તીર્થંકર ભગવાન શ્રી ગુરુષભદેવ રવામિ આજે પણ ભવ્ય જીવોને સહાય કરવા માટે સદા તત્પર છે, એમ શું ભકતામર સ્તોત્ર નથી કહેતું. ભકતામર સ્તવ માત્ર એટલું જ કહે છે એમ નહીં પરંતુ ભકતામર સ્તોત્રની તે આ ચિરયી પ્રતિજ્ઞા છે. આવા મહાપ્રભાવશાળી ભકતામર સ્તોત્ર માટે ઉજયિની નગરીમાં જ રાજાની રાજ સભામાં સરીરના વિરોધીઓ ચર્ચા કરવા લાગ્યા કે શ્રી માનતુગસૂરીશ્વરજી તે મંત્ર-તંત્રના વેરા છે એના પ્રયોગથી નિગડ-બંધનથી મુકત થયા છે. નહિ કે ભકતામર સ્તોત્રના પ્રભાવથી ભકતામર સ્તોત્રને મહિમા તો બીજા પુરૂષ દ્વારા જોવા મળે તે જ અમે સત્ય માનીએ. રાજાએ કહ્યું કે- એ વાત સાચી છે - તપાસ કરતાં ભકતામર સ્તોત્ર ગણુનાશ હેમરાજ શેઠનું નામ આવ્યું એટલે મેજરાજાએ એમને રાજસભામાં બોલાવ્યા– રાજાની આજ્ઞા માથે ચડાવી હેમરાજ શેઠ ભેટણ સાથે રાજસભામાં આમ, ભોજ રાજએ સન્માન પૂર્વક કહ્યું કે રાજ્યના ગુનાથી તમને બોલાવવામાં આવ્યા નથી. પરંતુ તમ નિત્ય શ્રી ભકતામર સ્તોત્રનું મરણ કરે છે ને? આ સાંભળીને હેમરાજ શેઠ વિચારે છે કે હું નિત્ય મહાપ્રભાવશાળી શ્રી લકતામર સ્તોત્ર ગણું છું તે મહારાજા પણ જાણે છે એટલે મનમાં ખુરા થતાં હા બયા
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy